સુરતના કતારગામ વિસ્તારમાં છત્રીના ગણેશજી બનાવાયા, જુઓ Photos
સુરતના કતારગામ વિસ્તારમાં નાદાન પરીન્દે ગ્રુપ દ્વારા છત્રીના ગણેશજીની પ્રતિમા બનાવી ગણેત્સોત્સવની ઉજવણી કરાઈ રહી છે. નાદાન પરીન્દે ગ્રુપ છેલ્લા સાત વર્ષથી કતારગામ કંતરેશ્વર સોસાયટીમાં ગણપતિ બેસાડે છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને ગણેત્સોત્સવની ઉજવણી કરે છે.
Most Read Stories