છેલ્લી તારીખ એકદમ નજીક, તમે તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું છે કે નહીં? અહીં જાણો રીત

જો તમારે કોઈ પણ સરકારી કે બિનસરકારી કામ કરાવવાનું હોય તો તમારે અનેક પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે અને આવી સ્થિતિમાં જો એક પણ દસ્તાવેજની કમી હોય તો તમારું કામ અટકી શકે છે. આવો જ એક દસ્તાવેજ છે આધાર કાર્ડ, જે આજના સમયમાં તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી લાગે છે. જેથી આ દસ્તાવેજને અપડેટ રાખવું પણ જરૂરી છે.

| Updated on: Jun 05, 2024 | 6:48 PM
આધારકાર્ડ નવું સિમ કાર્ડ લેવા અને બેંક ખાતું ખોલાવવા ઉપરાંત સરકારી હેતુઓ માટે પણ જરૂરી છે. પરંતુ આ બધાની વચ્ચે શું તમે તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કર્યું છે? જો નહીં, તો આજે જ કરી લો કારણ કે તેની છેલ્લી તારીખ હવે ખૂબ જ નજીક છે જે 14મી જૂન 2024 છે. તો ચાલો જાણીએ કે આધાર કાર્ડ કેમ અપડેટ કરવું પડે છે અને તમે ઘરે બેઠા મફતમાં તમારું આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરી શકો છો.

1 / 5
વાસ્તવમાં, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIએ કહ્યું છે કે જે લોકોના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તેમને અપડેટ કરાવવા પડશે. UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા, તમે આ કામ 14 જૂન, 2024 સુધી મફતમાં કરાવી શકો છો.

2 / 5
10 વર્ષ જૂનું આધાર કાર્ડ આ રીતે ફ્રીમાં અપડેટ કરી શકાય છે: સૌ પ્રથમ જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ (જે 10 વર્ષ જૂનું છે) અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યનું અપડેટ કર્યું નથી, તો તમે તેને કરાવી શકો છો. આ માટે તમારે પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in/en પર જવું પડશે. વેબસાઇટ પર ગયા પછી, તમારે 'અપડેટ આધાર'નો વિકલ્પ પસંદ કરવો પડશે.

3 / 5
બીજા સ્ટેપની વાત કરવામાં આવે તો પછી તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે અને પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTPની મદદથી લોગિન કરવું પડશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન પર ક્લિક કરીને તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઈ કરાવવા પડશે. આ પછી, તમારે નીચેના ડ્રોપ લિસ્ટમાં જઈને ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપડેટ કરવી પડશે.

4 / 5
ત્રીજા સ્ટેપની વાત કરવામાં આવે તો પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમે જોશો કે તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમને એક રિક્વેસ્ટ નંબર મળશે, જે તમારે સુરક્ષિત રાખવાનો છે. પછી થોડા દિવસોમાં તમારું આધાર અપડેટ થઈ જાય છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">