AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મારા સાથે સૂવું પડશે…’ મોટી ઉંમરના ડિરેક્ટરે કરી ગંદી માંગ, TV એક્ટ્રેસે ઇંડસ્ટ્રીનું રહસ્ય ખોલ્યું

TV ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસે પોતાની લાઇફના સૌથી ડરાવના અને કડવા સત્યનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે. એક પછી એક સુપરહિટ શોઝથી ઘરે-ઘરે ફેમસ થયેલી એક્ટ્રેસે જણાવ્યું કે, એક ઘરડા ડિરેક્ટરે તેને ફિલ્મમાં લીડ રોલ આપવાના બદલામાં 'કોમ્પ્રોમાઇઝ' કરવાની અને Bed શેર કરવાની ગંદી ઓફર કરી હતી.

| Updated on: Oct 09, 2026 | 5:44 PM
Share
જરા વિચારો... તમને એક નવી ફિલ્મની ઓફર મળે છે અને ખુશીના માર્યા તમે નાચી ઊઠો છો. જો કે, આગામી જ સીનમાં વાર્તા પલટાઈ જાય છે અને ડિરેક્ટર કામના બદલામાં 'કોમ્પ્રોમાઇઝ' ની ગંદી ડિમાન્ડ તમારી સામે મૂકી દે અને કહે કે, મારી સાથે Bed શેર કરવો પડશે... પછી શું થશે?

1 / 7
આ કોઈ બોલિવૂડ ડ્રામા કે રીલ લાઈફની વાર્તા નથી પરંતુ ટીવી એક્ટ્રેસ નીતિ ટેલર (Niti Taylor) ની અસલ જિંદગીનું એક કડવું અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીનું કાળું સત્ય છે.

2 / 7
'હોટરફ્લાય' સાથે થયેલા એક ઇન્ટરવ્યુમાં નીતિએ જણાવ્યું કે, કેવી રીતે સાઉથના એક ડિરેક્ટરે તેને સાથે સૂવા માટે કહ્યું હતું? તેણે જણાવ્યું, "શરૂઆતના દિવસોમાં... હું સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી. મારી પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી એ જ ફિલ્મના ડિરેક્ટરે મને ફોન કર્યો. તેણે મને તેની આગામી ફિલ્મમાં લીડ રોલની ઓફર આપી પરંતુ પછી તેણે આગળ જે કહ્યું, તે હેરાન કરનારું હતું. તેણે મને કહ્યું, 'બીજી ફિલ્મ મેળવવા માટે તમારે મારી સાથે સૂવું પડશે.'"

3 / 7
નીતિ ટેલરે આગળ કહ્યું, "તેની એ ગંદી વાત સાંભળીને હું પૂરી રીતે સ્તબ્ધ થઈ ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું. તેથી, મેં તરત જ ફોન કાપી નાખ્યો અને તે ડિરેક્ટરનો નંબર કાયમ માટે બ્લોક કરી દીધો. હું અંદરથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને મેં સૌથી પહેલા મારી મમ્મીને ફોન કરીને તેમને પૂરી સત્યતા જણાવી."

4 / 7
નીતિએ છેલ્લે કહ્યું, "તે ડિરેક્ટર ખૂબ જ મોટી ઉંમરનો હતો. મને ખબર હતી કે, તેણે પહેલા પણ બીજી છોકરીઓ સાથે આવી નીચ હરકતો કરી હતી. એવામાં મને અંદાજ નહોતો કે, મારી સાથે પણ આવું થશે. તે ભયાનક ઘટનાએ મને એટલી ડરાવી દીધી હતી કે, મેં કશું વિચાર્યા વગર તરત જ તે પ્રોજેક્ટને લાત મારી દીધી અને તે ફિલ્મ કાયમ માટે છોડી દીધી."

5 / 7
નીતિ ટેલરે ટીવી ઇન્ડસ્ટ્રીમાં 'કૈસી યે યારિયાં', 'ગુલામ' અને 'ઇશ્કબાઝ' જેવા શોઝમાં કામ કર્યું છે. હાલમાં જ તે 'અલાયન્સ'માં પણ જોવા મળી હતી.

6 / 7
'અલાયન્સ'માં નીતિ ટેલરે પોતાના ટોક્સિક રિલેશનશિપ પર વાત કરી હતી. તેણે કહ્યું, "મને આજે પણ યાદ છે, મારા એક્સ-બોયફ્રેન્ડનો બર્થડે હતો અને તે રાત્રે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. વાત એટલી વધી ગઈ કે, તેણે મને લાફો પણ મારી દીધો. તે થપ્પડ પછી જ મેં નિર્ણય કરી લીધો કે, હવે મારે આ સંબંધ ગમે તે ભોગે પૂરો કરવો છે."

7 / 7

Drishyam 3 Box Office: દ્રશ્યમ 3 એક અઠવાડિયામાં અજય દેવગનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ગઈ

Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

g clip-path="url(#clip0_868_265)">