Health Tipa: પેટમાં થતી ગેસની સમસ્યાથી મેળવો છુટકારો, આ અકસીર ઘરેલું ઉપાયો થકી

જો કોઈ દિવસ પેટમાં ગેસ થઇ જાય છે, તો પછી ખાવા, પીવા અને કામ કરવું મુશ્કેલ થઇ જાય છે. આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:26 AM
આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે પેટને શાંત કરવામાં મદદ કરે છે. તમે આદુનું પાણી પી શકો છો.

1 / 5
કેમોલી ટી આંતરડા માટે ફાયદાકારક છે. તે દુખાવામાં રાહત આપે છે અને ગેસ દૂર કરવામાં મદદ કરે છે. એક કપ ઉકળતા પાણીમાં, એક કે બે ચમચી સૂકા કેમોલી ફૂલો ઉમેરો ઢાંકીને 5 મિનિટ સુધી ઉકાળ્યા પછી તેનું સેવન કરો.

2 / 5
બરફનું પાણી અને ખાંડ - એક ગ્લાસ બરફના પાણીમાં બે ચમચી ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને પીઓ. તે શરીરના પ્રવાહીને સ્થિર કરવામાં મદદ કરે છે. કહેવાય છે કે ઠંડુ પાણી ગળા અને છાતીની સમસ્યા દૂર કરે છે.

3 / 5
નાળિયેર પાણી - નારિયેળ પાણી પીવો. આ તમારા પેટને હળવાશનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી અટકાવે છે.

4 / 5
બેકિંગ સોડા એન્ટાસિડ તરીકે કામ કરે છે. તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે. બેકિંગ સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ તેનું સેવન કરો.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">