AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : નવરાત્રીમાં માતા-પિતાને લઈ આ 4 શક્તિપીઠના દર્શન કરો

નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ.જો તમે નવરાત્રીમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમે ગુજરાતમાં આવેલા આ પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ કે ગુજરાતના ફેમસ મંદિરો કયા છે.

| Updated on: Sep 09, 2025 | 5:24 PM
Share
 ગુજરાતના આ ફેમસ પવિત્ર મંદિરો સોમનાથ મંદિર, દ્વારકાધીશ મંદિર, અક્ષરધામ મંદિર, અંબાજી મંદિર અને મોઢેરા સૂર્ય મંદિર છે. આ મંદિરો તેમના ધાર્મિક મહત્વ અને અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતા છે.તો નવરાત્રી પર માતા-પિતાને લઈ બનાવી લો દર્શન કરવાનો પ્લાન 52 શક્તિપીઠ પૈકી 4 શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે.

1 / 6
અંબાજી મંદિર 51 શક્તિ પીઠો પૈકીનું એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને અબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિ.મી દુર આવેલું છે.

2 / 6
બહુચરાજી મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. બહુચરાજીનું નામ અહીં આવેલા બહુચરાજી માતાના મંદિર પરથી પડ્યું છેબહુચરાજી મંદિર અમદાવાદથી (110 કિમી), મહેસાણા (40 કિમી) અને વિરમગામ (47કિમી) દુર આવેલું છે.

3 / 6
પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલું પાવાગઢ મંદિરે પણ દર્શન કરવાનો પ્લાન બનાવી શકો છો.આ સ્થળને ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતિનાં સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે.

4 / 6
નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો પર્વ. જપ, તપ અને ઉત્સવનો પર્વ. માની આરાધનાનો પર્વ. નવરાત્રી દરમિયાન અનેક માઈભક્તો અનુષ્ઠાન કરે છે અને માતાની ભક્તિમાં લીન થઈ છે. આ મંદિર ભરુચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે.

5 / 6
અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ ભરુચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તોએ ભીડ હોય છે. આ શક્તિપીઠ જવા માટે તમે બસ કે કાર દ્વારા જઈ શકો છો.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">