AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્નના 10 વર્ષ પછી 41 વર્ષીય અભિનેત્રીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, જુઓ ફોટો

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે કિલકારી ગુંજશે. આજે ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. લગ્નના 10 વર્ષ પછી દિવ્યાંકા માતા બનવા જઈ રહી છે.

| Updated on: Mar 19, 2026 | 1:23 PM
Share
દિવ્યાંકા ત્રિપાઠી ટુંક સમયમાં માતા બનવાની છે. સોશિયલ મીડિયા પર તેમણે પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેમણે પતિ વિવેક દહિયા સાથે ફોટોશૂટ કરાવ્યું હતુ.

1 / 7
ટીવીની ફેમસ વહુ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી માતા બનવા જઈ રહી છે. યે હે મોહબ્બતે ફેમ 41 વર્ષની અભિનેત્રી અને તેના પતિ વિવેક દહિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે લગ્નના 10 વર્ષ પછી કપલના ઘરે કિલકારી ગુંજશે.

2 / 7
વર્ષ 2016માં લગ્ન કરનાર આ કપલે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે પોતાના બાળકની રાહ જોઈ રહ્યા છે. જૂન મહિનામાં બાળકનું વેલકમ કરશે. બંન્ને માતા-પિતા બનવા જઈ રહ્યા હોવાથી ખુબ ખુશ છે.

3 / 7
ચાહકોથી લઈ ટીવી સ્ટાર બંન્નેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દિવ્યાંકા અને વિવેક ટીવીના ફેમસ કપલમાંથી એક છે. ચાહકોને બંન્નેની જોડી ખુબ પસંદ આવે છે.

4 / 7
દિવ્યાંકા અને વિવેકે "યે હૈ મોહબ્બતેં" સીરિયલમાં સાથે કામ કર્યું છે. તેઓ રિયાલિટી શો "નચ બલિયે સીઝન 8" માં પણ સાથે દેખાયા હતા.

5 / 7
દિવ્યાંકા ત્રિપાઠીનો જન્મ 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો હતો. તે ટીવીની ફેમસ તેમજ સૌથી મોંઘી અભિનેત્રીમાંથી એક છે. તેમણે 3 આઈટીએ એવોર્ડ તેમજ 9 ઈન્ડિયન ટેલી એવોર્ડ જીત્યા છે. 2017માં ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100ની લિસ્ટમાં સામેલ છે.

6 / 7
 ટીવી પર બનુ મે તેરી દુલ્હનથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ યે હે મોહાબ્બતેમાં ડો ઈશિતા ભલ્લાના રોલથી ખુબ ફેમસ થઈ હતી. 2017માં ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 8ની વિજેતા રહી હતી. 2021માં ખતરો કે ખેલાડી 11ની ફર્સ્ટ રનર અપ રહી હતી. (all photo: social media)

7 / 7

ટીવીની ફેવરિટ વહુ દિવ્યાંકા ત્રિપાઠીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">