AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips : એક વખત ફ્રેન્ડ સાથે અહિ રોડ ટ્રિપ પર જવાનો જરુર પ્લાન બનાવો

પહાડ, ઝરણા, દરિયા કિનારો તેમજ નેચરલ બ્યુટીથી ભારતનો મોટોભાગ ઘેરાયેલો છે. દેશમાં કેટલાક એવા સ્થળો છે, જ્યાં લોકો રોડ ટ્રિપ પર જવાનું પસંદ કરે છે. તો જાણો રોડ ટ્રિપ માટે બેસ્ટ રુટ એક તો ગુજરાતમાં આવેલું છે.

| Updated on: Dec 10, 2024 | 5:20 PM
Share
ભારતમાં કેટલાક એવા ડેસ્ટિનેશન આવેલા છે, જ્યાં તમે રોડ ટ્રિપ દ્વારા પહોંચવાનું પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. જેમાં લદ્દાખ ટ્રિપનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તો તમને જણાવી દઈએ કે, ગુજરાતનઓ એક વિસ્તાર છે. જ્યાં તમે રોડ ટ્રિપ પર જવાનો પ્લાન બનાવી શકો છો.

1 / 5
લેહ લદ્દાખની રોડ ટ્રિપ મોસ્ટ ફેવરિટ એડવેન્ચર ટુરિઝમમાં આવે છે.દેશ જ નહિ વિદેશી નાગરિકો પણ મનાલીથી લેહ રોડ ટ્રિપ એન્જોય કરતા હોય છે. મનાલીથી લેહનો રસ્તો અંદાજે 400 કિલોમીટરનો છે. તેમાં પણ બાઈક પર ટ્રિપ કરવાની મજા તો કાંઈ અલગ જ છે.

2 / 5
રાજસ્થાન સુંદરતા, શાહી મહેલો, કિલ્લા અને નયન રમ્યો નજારો માટે જાણીતું છે.  જો તમે જયપુર થી જેસલમેર જવાનો રોડ ટ્રિપ પ્લાન બનાવી રહ્યા છે. તો જયપુરથી જેસલમેરનુ અંતર અંદાજે 555 કિલોમીટર છે. અહિ તમને રસ્તામાં રણમાંથી પસાર થતો રસ્તો જોવા મળશે. રસ્તા પર આવતા રાજસ્થાની ઢાબામાં એક વખત જમવાનો આનંદ જરુર માણો.

3 / 5
ભુજથી ધોળાવીરાની સફર બાઈક કે કાર દ્વારા કરી શકો છો. તમે સૌથી પહેલા કચ્છ પહોંચી અને ભુજ જઈ ધોળાવીરા માટે નીકળી જવું, આ સફર અંદાજે માત્ર 2 કલાકનો સમય લાગશે. કારણ કે, અહિનું અંતર 140 કિલોમીટર છે.

4 / 5
રોડ ટ્રિપ માટે મુંબઈથી ગોવાની સફર પણ ખુબ રોમાંચક છે. મુંબઈથી ગોવાની સફર ઓછા બજેટ સાથે મજેદાર રહેશે. અહિ રસ્તામાં તમને અનેક સુંદર ઝરણા તેમજ નાના-મોટા પહાડો પણ જોવા મળશે. મુંબઈથી ગોવાની ટ્રિપમાં અંદાજે 11 થી 12 કલાકનો સમય લાગી શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">