દેશમાં સૌપ્રથમ “સમુદ્રી સીમા દર્શન” કચ્છમાં શરૂ, પ્રવાસન મંત્રીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

ભારતમાં સૌપ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનું કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. નડાબેટ પર સીમા દર્શનના સફળ આયોજન પછી હવે કચ્છના મહત્વકાંક્ષી સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટનો આજથી પ્રારંભ કરાયો છે.

| Updated on: Feb 16, 2024 | 9:30 PM
ભારતમાં સૌપ્રથમવાર સમુદ્રી સીમા દર્શનનું કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રવાસન મંત્રી મૂળુ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો

1 / 6
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોની હાજરીમાં લીલી ઝંડી આપીને પ્રથમ બોટ રાઈડની શરૂઆત કરાવાઇ છે.

2 / 6
નડાબેટ પર સીમા દર્શનના સફળ આયોજન પછી હવે કચ્છના મહત્વકાંક્ષી સમુદ્ર સીમા દર્શન પ્રોજેક્ટનો આજથી પ્રારંભ કરાયો છે.

3 / 6
કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિષે જાણકારી મેળવે તેમજ સરહદ પર તૈનાત સીમા પ્રહરી એવા બીએસએફના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ વખત “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરાયો છે.

4 / 6
આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઇ વિસ્તારમાં બોટ રાઈડમાં પણ ભાગ લઈ શકાશે. આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

5 / 6
આ પ્રોજેક્ટમાં ટુંક સમયમાં જ બોર્ડર રાઈડની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલ ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે.  જ્યાં મેન્ગ્રુવના જંગલો બતાવવામાં આવશે. (With Input : Jay Dave)

6 / 6

Latest News Updates

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ

અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ

Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ

ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા

ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !

વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !

પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના

g clip-path="url(#clip0_868_265)">