અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ

બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ વરસવાને લઈ ગરમીમાં હાશકારો સર્જાયો છે. જોકે ખેડૂતોને માટે ચિંતાનું કારણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈ ઉનાળું બાજરી સહિતના પાકોમાં નુક્સાનની ભીતી સેવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2024 | 5:22 PM

બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને આસપાસના વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. સતત બીજા દિવસે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ વરસવાને લઈ ગરમીમાં હાશકારો સર્જાયો છે. જોકે ખેડૂતોને માટે ચિંતાનું કારણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈ ઉનાળું બાજરી સહિતના પાકોમાં નુક્સાનની ભીતી સેવાઈ રહી છે.

બુધવારે દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પલટાલેયા વાતાવરણ મુજબ જ ગાજવીજ સાથે અંબાજી અને આસપાસના વિસ્તારમાં ચોમાસાની જેમ જ કમોસમી વરસાદ વરસવો શરુ થયો હતો. ઉનાળામાં છત્રીઓ સાથેના દ્રશ્યો અંબાજી વિસ્તારમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:  લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">