15 MAY 2024

સુરત શહેરના પ્રાચીન નામ અને ઉપનામ વિશે જાણો

Pic credit - Freepik

સુરત શહેર ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. જેમ કે, સાડી, ઘારી, ખમણ, ડાયમંડ વગેરે

સુરત ગુજરાતનું એક મુખ્ય સીટી છે. આ સીટીમાંથી તાપી નદી પસાર થાય છે

સુરત શહેર કાપડ ઈન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે

આ શહેરમાં ડાયમંડ કટિંગ અને પોલિસિંગનું પણ કામ થાય છે

સુરતને લોકો ડાયમંડ સિટી અને સિલ્ક સિટીના ઉપનામથી પણ ઓળખે છે

આજે અમે તમને સુરત સિટીના પ્રાચીન નામ વિશે જણાવશું

સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર અને સૂરજપુર હતું

આ શહેરમાં ફરવા માટે ઘણા પર્યટન સ્થળ છે