Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

15 May, 2024

Axis Bank હાલમાં વ્હીકલ લોન પર 15.50 ટકાથી 25.00 ટકા સુધીના વ્યાજ દરો વસૂલે છે.

શ્રેષ્ઠ CIBIL સ્કોર ધરાવતા ગ્રાહકો માટે પ્રારંભિક વ્યાજ દર 15.50 ટકા છે.

આ આધારે, જો તમે 3 વર્ષ માટે Axis Bank માંથી 15.50 ટકા વ્યાજ પર રૂપિયા 3 લાખની વ્હીકલ લોન લોન લો છો.

તો ગણતરી મુજબ, તમારી EMI 10,400 રૂપિયા હશે.

3 લાખ રૂપિયાની આ લોન પરની ગણતરી મુજબ, તમે માત્ર 74,386 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવશો.

એટલે કે, અંતે, તમે લોનની રકમ અને વ્યાજની રકમ સહિત કુલ 3,74,386 રૂપિયા બેંકને પરત કરશો.