AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC: 7 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે 2 રેસ્ટોરન્ટનો માલિક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો આ અભિનેતા

Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં એક અભિનેતા એવો છે. જે હવે ઘરે ઘરે ફેમસ છે પરંતુ એક સમયે તે 7 વર્ષ સુધી બેરોજગાર હતો. આજે 2-2 રેસ્ટોરન્ટનો માલિક છે.

| Updated on: Jun 04, 2026 | 9:09 AM
Share
   તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટીવી શો છે. જે ઘરે ઘરે ફેસ છે, આ શોમાં અનેક કલાકારોની ઓળખ મળી છે. આ શોમાં કામ કરનાર તમામ સ્ટાર દેશભરમાં ફેમસ થયા છે.

1 / 6
અભિનેતા શરદ સાંકલાને પણ આ શોથી ખુબ લોકપ્રિયતા મળી છે. જેમણે શાહરુખ ખાનની સાથે બાદશાહ અને બાઝીગર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ શોમાં અબ્દુલનું પાત્ર નિભાવે છે. આ પાત્ર શો માટે ખુબ મહત્વનું છે.

2 / 6
વર્ષ 2008માં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરુઆત થઈ ત્યારે શરદ સાંકલ આ શો સાથે જોડાયેલો હતો. પરંતુ એક ઈન્ટરવ્યુમાં શરદે જણાવ્યું હતુ કે,  આ શો મળતા પહેલા તે 7 વર્ષ સુધી બેરોજગાર હતો. તેની પાસે કોઈ કામ ન હતુ.

3 / 6
શરદે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ તેની સાચી ઓળખ અપાવી છે. આજે તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. રિપોર્ટ મુજબ તેને આ શોના એક એપિસોડ માટે 35-40 હજાર રુપિયા મળે છે.

4 / 6
મહિનામાં 26 દિવસ આ શો ટેલિકાસ્ટ થાય છે. શરદ મહિને 9-10 લાખ રુપિયાની કમાણી કરી લે છે. આ શોમાંથી તેમણે જે પૈસા કમાયા છે. આ સાથે તેમણે પોતાનું રેસ્ટોરન્ટ પણ ખોલ્યું છે. શરદ સાંકલ 2 રેસ્ટોરન્ટનો માલિક છે.

5 / 6
 શરદ સાંકલના બંન્ને રેસ્ટોરન્ટ મુંબઈમાં છે. તેના એક રેસ્ટોરન્ટનું નામ પાર્લે પોઈન્ટ છે. જે જુહુ વિસ્તારમાં આવેલ છે. બીજા રેસ્ટોરન્ટનું નામ ચાર્લી કબાબ છે. આ રેસ્ટોરન્ટ અંધેરીમાં છે. આજે તેની પાસે કોઈ વસ્તુની કમી નથી.

6 / 6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે.  અહી ક્લિક કરો

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા

રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ

ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય

ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">