TATA Share: ટાટાના આ શેરે રચ્યો ઈતિહાસ, એક્સપર્ટે કહ્યું: 500ને પાર જશે ભાવ, જાણો
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે આ શેર 4 ટકાથી વધુ વધીને રૂ. 474.15 પર પહોંચી ગયો છે. ટ્રેડિંગના અંતે, શેરનો ભાવ 2.94% ના વધારા સાથે રૂ. 467.70 હતો. આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ પણ છે. વર્ષ-ટુ-ડેટ (YTD) આધારે, આ શેરમાં 42.67 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Most Read Stories