પ્રિયજનોના મૃત્યુ પર આંગળીઓ કાપી નાંખે છે આ મહિલાઓ, આ દેશની જાતિઓ પાળે છે આ વિચિત્ર પરંપરા

Weird Traditions: આ દુનિયામાં અનેક પરંપરામાં માનનારા લોકો રહે છે. કેટલીક પરંપરા એટલી વિચિત્ર હોય છે કે લોકો તેના વિશે જાણી ચકિત રહી જાય છે. ઈન્ડોનેશિયાના ટાપુ દેશમાં પણ આવી જ એક વિચિત્ર પરંપરા છે.

Aug 19, 2022 | 8:35 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 19, 2022 | 8:35 PM

આ દુનિયામાં અનેક પરંપરામાં માનનારા લોકો રહે છે. કેટલીક પરંપરા એટલી વિચિત્ર હોય છે કે લોકો તેના વિશે જાણી ચકિત રહી જાય છે. ઈન્ડોનેશિયાના ટાપુ દેશમાં પણ આવી જ એક વિચિત્ર પરંપરા છે.

1 / 5
ઈન્ડોનેશિયાની ડાની જનજાતિની મહિલાઓ પોતાના પ્રિયજનોના મૃત્યુ પર પોતાની આંગળીઓ કાપી નાંખે છે. આ માન્યતાને ઈકિપાલિન કહે છે.

2 / 5
ઈન્ડોશિયાના જયાવિજયાના વામિન શહેરમાં આ જનજાતિના લોકો વધારે જોવા મળે છે. વર્ષો પહેલા ત્યાની સરકારે આ ઈકિપાલિન પ્રથા પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યાના વડીલ મહિલાઓની આંગળીઓ આ વિચિત્ર પરંપરાની આજે પણ સાક્ષી છે.

3 / 5
આ પરંપરા મૃતક પ્રિયજનની આત્માની શાંતિ માટે માનવામાં આવે છે. આ મહિલાઓ પત્થર, બ્લેડ અને દોરીથી આંગળીઓ કાપતી હતી.

4 / 5
 મહિલાઓ આંગળીનો ઉપરનો ભાગ કાપતી હતી. સરકારે માનવતાનો ભાવ રાખીને આ પરંપરા પર પ્રતિબંધ મુક્યો હતો.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati