AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhullar Surname History : હરમનપ્રીત કૌરની અટક ભુલ્લરનો અર્થ અને ઈતિહાસ, જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ભુલ્લર અટકનો અર્થ શું થાય તે જાણીશું

| Updated on: Nov 08, 2025 | 2:07 PM
Share
ભારતમાં ભુલ્લર સમુદાયના અનેક લોકો વસવાટ કરે છે.  ભુલ્લર અટક જાટ સમુદાયમાં જોવા મળે છે. જે મુખ્યત્વે પંજાબ વિસ્તારમાં જોવા મળે છે.

1 / 7
ભુલ્લર અટકનો અર્થ યુદ્ધ ભાવના, હિંમત અને નેતૃત્વ સાથે સંકળાયેલી છે. ભુલ્લર શબ્દ પ્રાચીન પંજાબી અને સંસ્કૃત મૂળ ધરાવે છે. જેનો અર્થ બહાદુર અથવા રક્ષક થાય છે.

2 / 7
ભુલ્લર અટક જાટ સમુદાયમાંથી ઉદ્ભવ્યું છે. આ કુળ પંજાબના માઝા અને માલવા પ્રદેશોમાં સૌથી જૂનું અને સૌથી આદરણીય માનવામાં આવે છે.

3 / 7
ભુલ્લર પરિવારો ભારતમાં અમૃતસર, તરનતારન, ભટિંડા, ફરીદકોટ વગેરે જિલ્લાઓમાં મોટી સંખ્યામાં સ્થાયી છે. જ્યારે ભુલ્લર પરિવારો પાકિસ્તાનના લાહોર, ઓકારા અને ફૈસલાબાદ પ્રદેશોમાં પણ રહે છે.

4 / 7
શીખ સમુદાયના ઇતિહાસમાં, મુઘલ શાસન અને અન્ય આક્રમણો દરમિયાન ઘણા ભુલ્લર જાટ સરદારોએ બહાદુરી દર્શાવી હતી.

5 / 7
કેટલાક ભુલ્લર પરિવારોએ શીખ મિસલ (સંઘ) માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પાછળથી, આ સમુદાય ખેતી, લશ્કર અને રાજકારણમાં પણ સક્રિય રહ્યું.

6 / 7
મોટાભાગના ભુલ્લર શીખ અથવા હિન્દુ જાટ છે, પરંતુ  મુસ્લિમ ધર્મમાં પણ ભુલ્લર અટક જોવા મળે છે. જે પાકિસ્તાનમાં પણ જોવા મળે છે.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video

વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો

Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત

સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

g clip-path="url(#clip0_868_265)">