(Credit Image : instagram)

16   : July

હર્ષદ ચોપરા એક ભારતીય અભિનેતા છે

હર્ષદ ચોપરાનો જન્મ 17 મે 1983ના રોજ મહારાષ્ટ્રના ગોંદિયામાં થયો હતો

હર્ષદ ચોપરા 

(Credit Image :  instagram)

હર્ષદ ચોપરાએ શાળાનું શાળા શિક્ષણ રવિન્દ્રનાથ ટાગોર સ્કૂલમાંથી પૂર્ણ કર્યું

અભ્યાસ

(Credit Image :  instagram)

 હર્ષદ ચોપરા ટીવીના સૌથી પ્રિય અભિનેતાઓમાંનો એક છે

અભિનેતા

(Credit Image :  instagram)

 હર્ષદ ચોપરા Lock Upp 2નો સ્પર્ધક છે

  Lock Upp 2 

(Credit Image :  instagram)

હર્ષદ ચોપરાને ભારે બજેટમાં સાઇન કર્યો છે

બજેટ

(Credit Image :  instagram)

હર્ષદને દર અઠવાડિયે 12 થી 15 લાખ રૂપિયાની ફી મળી રહી છે

ચાર્જ

(Credit Image :  instagram)

હર્ષદ ચોપરાને 7 ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ મળ્યા છે

એવોર્ડ

(Credit Image :  instagram)

હર્ષદે મોટાભાગે પડદા પર પોઝિટિવ ભૂમિકાઓ ભજવી છે 

ટીવી સીરયલ

(Credit Image :  instagram)

  હર્ષદ ચોપરા પિતા અને બહેન સાથે ગાઢ સંબંધ છે

પરિવાર

(Credit Image :  instagram)