AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વની 5 સૌથી મોંઘી વાઇનની બોટલ, જેની કિંમત સામાન્ય માણસની જીવનભરની કમાણી કરતાં પણ વધારે

શું તમે જાણો છો કે દુનિયામાં કેટલીક વાઇનની બોટલોની કિંમત એટલી બધી હોય છે કે આખી જીંદગી કમાણી કર્યા પછી પણ સામાન્ય વ્યક્તિ આ વાઇન ખરીદવા માટે પૂરતા પૈસા એકઠા કરી શકતો નથી.

Dhinal Chavda
| Edited By: | Updated on: Dec 27, 2023 | 5:49 PM
Share
1. Tequila Ley. 925: ટકીલા લે. 925 મોંઘી શરાબના લિસ્ટમાં પહેલું નામ આવે છે. તેની બોટલ આ વાઈન કરતાં પણ વધુ કિંમતી છે, જેના પર 6400 હીરા જડેલા છે. મેક્સિકોમાં લૉન્ચ કરાયેલા આ વાઇનની કિંમત એટલી વધારે છે કે આજ સુધી કોઈ તેને ખરીદી શક્યું નથી. તેની કિંમત 25.4 કરોડ રૂપિયા છે.

1 / 5
2. Amanda De Brignac Midas: વિશ્વની સૌથી મોંઘી શેમ્પેન માનવામાં આવતી આ વાઈનનું નામ છે અમાન્ડા ડી બ્રિગનેક મિડાસ. આ શેમ્પેનની બોટલની સાઈઝ ઘણી મોટી છે અને તેની કિંમત 1 કરોડ 40 લાખ રૂપિયાથી વધુ છે.

2 / 5
3. Dalmore 62: વિશ્વની સૌથી મોંઘી વ્હિસ્કી ગણાતી આ વાઈનનું નામ છે ડાલમોર 62. દુનિયાની આ સૌથી મોંઘી વ્હિસ્કીની કિંમત 1 કરોડ 50 લાખ રૂપિયાથી વધુ છે. તેની કિંમત વધુ હોવાને કારણે આજ સુધી આ દારૂની માત્ર 12 બોટલ જ તૈયાર કરવામાં આવી છે.

3 / 5
4. Diva Vodka: આ વાઇન એક અલગ પ્રકારના ઘાટ સાથે આવે છે. કિંમતની દ્રષ્ટિએ બીજા નંબરે આવે છે. સ્વારોવસ્કી સ્ફટિકોને દરેક બોટલની મધ્યમાં બનાવેલા અલગ મોલ્ડમાં રાખવામાં આવે છે. જેનો ઉપયોગ પીણાને ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. 7 કરોડ 30 લાખ રૂપિયાના આ દારૂની કિંમતમાં 15 કિલો સોનું આવી શકે છે.

4 / 5
5. Henri IV Dudognon Heritage: આ 100 વર્ષ જૂની બોટલ વિશ્વની સૌથી દુર્લભ અને સૌથી મોંઘી કોન્યૈક હોવાનું કહેવાય છે. બોટલ 24 કેરેટ સોના અને સ્ટર્લિંગ પ્લેટિનમમાં ડૂબેલી છે. ત્યારબાદ તેને 6,500 કટ હીરાથી શણગારવામાં આવે છે. 8-કિલોની બોટલમાં રાખવામાં આવેલ આ વાઇન 1776માં બનાવવામાં આવી હતી અને 100 વર્ષથી વધુ સમય સુધી બેરલમાં રાખવામાં આવી હતી. બોટલમાં 41% ABV સાથે 1000 ml પ્રવાહી હોય છે. આ બોટલની કિંમત 2 મિલિયન ડોલર એટલે કે લગભગ 14 કરોડ 56 લાખ 93 હજાર રૂપિયા છે.

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">