AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું એક રૂમમાંથી બીજા રૂમમાં જતાં જ ભૂલી જવાય છે કે ‘અહીં શું લેવા આવ્યો હતો?’ આ નબળી યાદશક્તિ છે કે અલ્ઝાઈમર?

શું તમે પણ રૂમની બહાર નીકળતા જ ભૂલી જાવ છો કે શું કામ હતું? ડરવાની જરૂર નથી, તમારું મગજ કદાચ ‘સુપર સ્માર્ટ’ મોડમાં છે! જાણો શું છે આ ‘ડોરવે ઇફેક્ટ’ અને કેમ દરવાજો ખોલતા જ યાદશક્તિ સાફ થઈ જાય છે.

| Updated on: Apr 03, 2026 | 2:11 PM
Share
ઘણીવાર આપણે રસોડામાં કે બીજા રૂમમાં કોઈ ચોક્કસ વસ્તુ લેવા જઈએ છીએ, પણ દરવાજો ખોલતા જ મગજ ‘બ્લેન્ક’ થઈ જાય છે. આપણે ત્યાં ઊભા રહીને વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે, "અરે, હું અહીં કેમ આવ્યો હતો?"

1 / 8
જો તમે તેને નબળી યાદશક્તિ કે અલ્ઝાઈમર માની રહ્યા હો, તો થોભો! વિજ્ઞાન કહે છે કે આ મગજની ખામી નહીં, પણ તેની અદભૂત કાર્યક્ષમતાનો પુરાવો છે.

2 / 8
વૈજ્ઞાનિકો આ ઘટનાને 'ડોરવે ઇફેક્ટ' (Doorway Effect) કહે છે. યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમના નિષ્ણાતો મુજબ, આપણું મગજ દરવાજાને એક ‘ઈવેન્ટ બાઉન્ડ્રી’ માને છે.

3 / 8
જેમ કમ્પ્યુટરમાં નવી વિન્ડો ખોલતા જૂની પાછળ રહી જાય છે, તેમ દરવાજો પાર કરતા જ મગજ જૂની બિનજરૂરી માહિતીને 'ડમ્પ' કરી દે છે જેથી નવા વાતાવરણ પર ફોકસ કરી શકાય.

4 / 8
આપણું મગજ સ્માર્ટફોન જેવું છે. જ્યારે ઘણી બધી એપ્સ ખુલ્લી હોય, ત્યારે ફોન હેંગ ન થાય તે માટે મગજ પાછળના રૂમની યાદોના ‘ટેબ’ બંધ કરી દે છે.

5 / 8
જો તમે સતત માનસિક દબાણ કે મલ્ટી-ટાસ્કીંગમાં હોવ,તો આ ઇફેક્ટ વધુ તીવ્ર બને છે. થાકેલું મગજ નવી જગ્યાએ પહોંચતા જ જૂની માહિતીને ઝડપથી ડિલીટ કરી નાખે છે.

6 / 8
આ સ્થિતિમાંથી બચવા માટે દરવાજો ખોલતી વખતે વસ્તુનું નામ મોટેથી બોલવું અથવા મનમાં તેની છબી બનાવી રાખવી એ શ્રેષ્ઠ ઉપાય છે.

7 / 8
સામાન્ય રીતે આ નોર્મલ છે, પણ જો તમે પરિચિત લોકોના નામ કે દરરોજના કામો પણ ભૂલવા લાગો, તો તે ન્યુરોલોજીકલ સમસ્યા હોઈ શકે છે. બાકી, રૂમમાં જઈને ભૂલી જવું એ તો સ્માર્ટ મગજની નિશાની છે!

8 / 8

બાઈકમાં પહેલો ગિયર નીચે જ કેમ લાગે છે? 99% લોકો નથી જાણતા આ ‘ખતરનાક’ કારણ!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા

ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર

SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ

રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર

30 વર્ષથી પાણી પોલિટિક્સથી પ્રજાને ભરમાવવામાં આવે છે: હેમાંગ જોશી

ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, રૂપાલાએ કહ્યું-ખાનદાન જોઈ મત આપો-Video

ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવારનો આરોપ

ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી

નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો

વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

g clip-path="url(#clip0_868_265)">