AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દિલ્હી કેપિટલ્સની વધી તાકાત, 11.75 કરોડનો સ્ટાર ખેલાડી થયો ફિટ, જલ્દી કરશે કમબેક

IPL 2026 દરમિયાન એક સ્ટાર ફાસ્ટ બોલર દિલ્હી કેપિટલ્સ ટીમમાં જોડાવા માટે તૈયાર છે. આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સે ₹11.75 કરોડમાં રિટેન કર્યો હતો. જોકે, ઈજાને કારણે, તે શરૂઆતની મેચોનો ભાગ નહોતો. હવે આ સ્ટાર ખેલાડીના ટીમમાં જોડાવાથી દિલ્હીની તાકાત વઘશે અને ચોક્કસથી ટીમના પ્રદર્શનમાં પણ સુધારો થશે.

| Updated on: Apr 23, 2026 | 7:33 PM
Share
IPL 2026 માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ટીમે છ મેચ રમી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ માટે સારા સમાચાર આવ્યા છે. એક સ્ટાર ફાસ્ટ બોલર જલ્દી ટીમમાં જોડાવા જઈ રહ્યો છે.

1 / 5
આ સ્ટાર ખેલાડી છે ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક. સ્ટાર્ક ઈજાને કારણે હજુ સુધી આ સિઝનમાં ટીમમાં જોડાયો નથી, પરંતુ હવે IPL માં ભાગ લેવા માટે ભારત પાછો ફરી રહ્યો છે. સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે ₹11.75 કરોડમાં રિટેન કર્યો હતો.

2 / 5
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કને 2026 ની IPL માં રમવાની પરવાનગી આપી છે. 36 વર્ષીય મિશેલ સ્ટાર્ક 1 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ સામે દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે તેવી અપેક્ષા છે. આ સિઝનની તેની પહેલી IPL મેચ હશે.

3 / 5
ગયા સિઝનમાં સ્ટાર્કે દિલ્હી કેપિટલ્સ માટે 11 મેચ રમી હતી, જેમાં 14 વિકેટ લીધી હતી. તેની બોલિંગ ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. સ્ટાર્કના આગમનથી ટીમની બોલિંગ વધુ મજબૂત બનશે.

4 / 5
સ્ટાર્ક સિઝનની શરૂઆતમાં રમ્યો નહીં. જે બાદ સોશિયલ મીડિયા પર તેમની વ્યાપક ટીકા થઈ હતી, જેના પર સ્ટાર્કે સ્પષ્ટતા કરી હતી કે ઈજાને કારણે વિલંબ થયો હતો. સ્ટાર્કે વિલંબ માટે દિલ્હી ટીમ અને ચાહકોની માફી પણ માંગી હતી. (PC:PTI/X)

5 / 5

Breaking News: મુંબઈ સામેની મેચ પહેલા CSK માં સામેલ થયો MI નો પૂર્વ ખેલાડી, આયુષ મ્હાત્રેનું લેશે સ્થાન

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન

માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર

મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો

બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી

ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video

સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો

ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા

g clip-path="url(#clip0_868_265)">