AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Immunity Boost Tips: કાળઝાળ ગરમીમાં ઈમ્યુનિટી વધારવા માટે ફોલો કરો આ 10 ટિપ્સ

ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યાના અનેક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

| Updated on: Apr 23, 2026 | 12:34 PM
Share
ગુજરાતમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40°C થી પણ વધુ સુધી પહોંચવાની સંભાવના છે. જેના પગલે હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. નિષ્ણાતો કેટલીક તકેદારી રાખવાની સલાહ આપી છે.

1 / 9
ઈમ્યુનિટી આરોગ્ય જાળવવામાં મદદરૂપ છે. રોજ તાજા ફળ અને શાકભાજી ખાવાથી ઈમ્યુનિટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.

2 / 9
નિષ્ણાતોના મતે, સમયસર લંચ અને ડિનર લેવું હેલ્થ માટે સારું હોય છે. સારી હેલ્થ માટે જંક ફૂડનું સેવન ટાળવું જોઈએ.

3 / 9
પૂરતું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તેથી રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

4 / 9
પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે, તેથી સમયસર સુવું જોઈએ.

5 / 9
સ્ટ્રેસ ઓછું રાખવાથી ઈમ્યુનિટીમાં વધારો થઈ શકે છે તેથી રોજ પ્રાણાયમ કરવું જોઈએ.

6 / 9
ઉનાળામાં રોજ સવારે કસરત કરવાથી ઈમ્યુનિટીમાં નોંદપાત્ર  વધારો જોવા મળી શકે છે.

7 / 9
નિષ્ણાતોના મતે, રોજ સવારે આદુવાળી ચા પીવાથી સ્વાસ્થ સુધરે છે.

8 / 9
ભોજન પહેંલા નિયમિત હાથ ધોવા અને સ્વચ્છતા જાળવવી.

9 / 9

Yellow Alert Gujarat: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અપાયુ યલો એલર્ટ, AMCએ ગરમીથી બચવા આ 8 તકેદારી રાખવા કહ્યુ

Follow Us
ગુજરાતીઓ સાવધાન! 149 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટશે? અંબાલાલ પટેલની આગાહી

નવા સાહસો નફાકારક સાબિત થઈ શકે છે, વજનને નિયંત્રણમાં રાખો

વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ

ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ

જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?

અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ

આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો

વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા

BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો

અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો

g clip-path="url(#clip0_868_265)">