AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks Forecast : શેરબજારમાં સૌથી ઝડપી કમાણીનો મોકો; જંગી લક્ષ્યાંકવાળા 4 સુપર-સ્ટોક્સની યાદી

બજારમાં મસમોટો આર્થિક લાભ મેળવવા માટે, સારા સ્ટોકની પસંદગી કરવી અનિવાર્ય છે. તમારા રોકાણને વિશ્વાસપાત્ર બનાવવાના હેતુથી, અમે અહીં બજારના નિષ્ણાતોની રાય પર આધારિત 5 અગ્રણી કંપનીઓના શેરનું સચોટ વિશ્લેષણ રજૂ કરી રહ્યા છીએ.

| Updated on: Dec 02, 2025 | 8:25 PM
Share
શેરબજારની સફળતાનો આધાર ચોક્કસ સ્ટોક પસંદગી છે. આથી, અમે આજે બજારના અગ્રણી વિશ્લેષકોના અભિપ્રાય પર આધારિત 4 પસંદગીના શેરની ભવિષ્યની સંભાવનાઓ રજૂ કરીએ છીએ. કયા શેરમાં જંગી તેજીની શક્યતા છે અને ક્યાં સાવધાની રાખવી, તે અંગેનું આ વિશ્લેષણ તમારા આગામી રોકાણ નિર્ણય (Investment Decision) માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શક બની રહેશે.

1 / 10
Max Healthcare Institute Ltd ના શેરમાં ભવિષ્યમાં શું થશે અહીં તમે આ ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. આ શેરનો ભાવ હાલમાં ₹1117 ચાલી રહ્યો છે. નિષ્ણાતોએ આ શેર માટે ₹1256.20 ની ટાર્ગેટ પ્રાઈઝ આપી છે. આ શેર જો વધ્યો તો 38.70% વધીને 1550 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 44.97%ના ઘટાડા સાથે 615 રુપિયા પર પણ આવી શકે છે.

2 / 10
MAXHEALTH ના અંગે 14 અનાલિસ્ટે સ્ટ્રોંગ Buy કહ્યું છે. ફક્ત 1 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 4 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 2 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે અને 2 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

3 / 10
UTI Asset Management Co. Ltd: આ શેર વિશે 20 એક્સપર્ટે તેમની રાય આપી છે. હાલ આ શેર 1149.30 રુપિયા છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ 1432.70 છે. આ શેર જો વધ્યો તો 47.92% વધીને 1700 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 16.04%ના ઘટાડા સાથે 965 રુપિયા પર પણ આવી શકે છે.

4 / 10
UTIAMC ના શેર વિશે 20 એક્સપર્ટે રાય આપી છે તેમાંથી 7 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે. 42 એક્સપર્ટે Buy કરવાનું કહી રહ્યા છે. તેમજ 5 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 3 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

5 / 10
Apollo Hospitals Enterprise Limited આ શેર હાલ ભાવ 7242 પર ચાલી રહ્યો છે જેના પર 29 એક્સપર્ટે અનાલિસીસ કર્યું છે અને તેની ટાર્ગેટ પ્રાઈસ8788.40 છે. આ શેર પર જો વધારો થયો તો 29.80% વધીને 9400 પર પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 21.29%ના ઘટાડા સાથે 5700 રુપિયા પર પણ આવી શકે છે.

6 / 10
આ શેર પર જે 28 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 24 એક્સપર્ટે સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે જ્યારે 2 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 2 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છે અને 1 એક્સપર્ટે સ્ટ્રોંગલી sell કરવા કહ્યું છે.

7 / 10
Indigo Paints Ltd ના શેરનો ભાવ હાલ 1279.10 પર ચાલી રહ્યો છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ 1204.55 છે. આ શેરમાં 17.66% ઉછાળો આવી શકે તેની સંભાવના છે આ સાથે ભાવ 1505 સુધી પહોંચી શકે છે પણ જો ઘટ્યો તો 24.17%ના ઘટાડા સાથે 970 રુપિયા પર પણ આવી શકે છે.

8 / 10
IndigoPNTSના આ શેર હવે એક્સપર્ટ Buy કે sell કરવા કહે છે ચાલો સમજીએ. આ શેર પર 9 એક્સપર્ટે તેમની રાય આપી છે જેમાથી 4 એક્સપર્ટ સ્ટ્રોંગલી Buy કરવા કહી રહ્યા છે જ્યારે 1 એક્સપર્ટે Buy કરવાનું તેમજ 2 એક્સપર્ટે તેને Hold કરવાનું કહી રહ્યા છેઅને 2 એક્સપર્ટે sell કરવા કહ્યું છે.

9 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

10 / 10
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">