Stocks Forecast: આ 3 શેર કરાવશે તગડી કમાણી, એક્સપર્ટે કહ્યું Buy કર્યો તો થશે ફાયદો
આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે. જેમાં Dr. Reddy's Laboratories Ltd, JSW અને Inox Wind Ltdના શેર પર ફોરકાસ્ટ અહીં જાણી શકો છો.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી.

આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે. જેમાં Dr. Reddy's Laboratories Ltd, JSW અને Inox Wind Ltdના શેર પર ફોરકાસ્ટ અહીં જાણી શકો છો.

Dr. Reddy's Laboratories Ltd: ડો. રેડ્ડીસના શેરની હાલની કિંમત 1197 છે. ત્યારે આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1303 આપવમાં આવી છે. અહીં 39 જેટલા એનાલિસ્ટ અનલાઈઝ કર્યું છે કે જો આ શેર વધે તો તેમાં 33%ના મોટા ઉછાળા સાથે 1600 રુપિયા સુધી તેનો ભાવ આવી શકે છે. તેમજ જો આ શેરનો ભાવ ઘટે તો 17% ઘટીને 990 પર આવી શકે છે. હવે આ શેર ખરીદવો જોઈએ કે વેંચી દેવો જોઈએ એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ.

આ શેર પર 40 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 એક્સપર્ટ તેને સ્ટ્રોંગ Buy તેમજ અન્ય 2 પણ Buy અને બીજા 13 એક્સપર્ટ આ શેર Hold પર રાખવાનું કહી રહ્યા છે. જ્યારે 8 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલિ Sell કરવા તો બીજા 6 એક્સપર્ટ પણ આ શેરને sell કરવા કહી રહ્યા છે. જો કે આ બધામાં Buy અને Hold માટે વધારે એક્સપર્ટે રાય આપી છે.

JSW Infrastructure Limited: આ શેરની હાલ માર્કેટ પ્રાઈઝ 289 છે જ્યારે તેની ટાર્ગેટ પ્રાઈઝ 333 આપવામાં આવી છે. ત્યારે આ શેરના આ 1 વર્ષના અંદાજ મુજબ 15 એનાલિસ્ટે પોતાની રાય આપી છે. આથી જો આ શેર વધે છે તો તેની મૂળ કિંમતથી 36%ના ઉછાળા સાથે સીધે 395 રુપિયા પર પહોંચી શકે છે પણ જો આ શેર ઘટ્યો તો 40%ના મોટા ઘટાડા સાથે સીધા 172 રુપિયા પર આવી શકે છે . હવે આ શેરને ખરીદવા કે વેચવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ.

અહીં 15 એક્સપર્ટે પોતાની રાય જણાવી છે જેમાં મોટાભાગના એક્સપર્ટ 8 અને બીજા 3 આ શેરને Buy કરવા કહે છે જ્યારે 1 એક્સપર્ટ આ શેરને Hold પર રાખવા અને બીજા 3 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલી sell કરવા કહી રહ્યા છે.

Inox Wind Ltd.: આ શેરની હાલની પ્રાઈસ 155 રુપિયા છે તેમજ તેના પર ટાર્ગેટ પ્રાઈસ 183 રુપિયા આપવામાં આવ્યા છે. આ શેર જો ભવિષ્યમાં વધે છે તો સીધા 32%ના ઉછાળા સાથે 206 રુપિયા પર પહોંચી શકે છે. પણ અહીં જોઈએ તો કોઈ પણ એક્સપર્ટે તેના ઘટાડા અંગે કઈ જણાવ્યું નથી. હવે આ શેર ખરીદવો , હોલ્ડ કરવો કે વેચવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 5 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5એ એક્સપર્ટ સ્ટ્રોંગલિ Buy કરવા પર પોતાની રાય આપી છે અહીં કોઈ પણ એક્સપર્ટે sell કરવા અંગે કોઈ રાય આપી નથી.
Upcoming IPO: આ અઠવાડિયે Groww સહિત આવી રહ્યા આ 4 કંપનીના IPO, 5 કંપનીઓ થશે લિસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
