AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોકરિયાત વર્ગ માટે સૌથી મોટા સમાચાર! 1 એપ્રિલથી બદલાશે ટેક્સના નિયમો, હવે દર મહિને હાથમાં આવશે ‘વધુ પગાર’

નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટમાં નવા નાણાકીય વર્ષથી આવકવેરા (ઈન્કમ ટેક્સ)નો 6 દાયકા જૂનો કાયદો ખતમ કરી નવો કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે.

| Updated on: Feb 16, 2026 | 1:42 PM
Share
ઈન્કમ ટેક્સ રૂલ્સ 2026 અને 1962ના જૂના નિયમો વચ્ચે શું તફાવત છે? ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, નવા નિયમોથી નોકરિયાત વર્ગને મોટો લાભ થશે. 1 એપ્રિલ, 2026 થી લાગુ થનારા નવા નિયમો હેઠળ નોકરિયાત લોકોની 'ટેક હોમ સેલરી' (હાથમાં આવતો પગાર) પણ વધી જશે, જેનો ફાયદો જૂની ટેક્સ વ્યવસ્થા (ઓલ્ડ ટેક્સ રિજીમ) અપનાવનારાઓને પણ મળશે.

1 / 6
નવા ઈન્કમ ટેક્સ ડ્રાફ્ટમાં સૌથી મોટો ફાયદો નોકરિયાત વર્ગને હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) પર મળતી આવકવેરાની છૂટમાં આપવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં નોકરી કરતા લોકોને જ HRA તરીકે 50 ટકા છૂટની જોગવાઈ હતી. એવામાં નવા નિયમ હેઠળ બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદ જેવા શહેરોને પણ 50 ટકાવાળી કેટેગરીમાં એડ (Add) કરી દેવામાં આવ્યા છે. બીજા શહેરોમાં પહેલાની જેમ જ 40 ટકા છૂટની મર્યાદા લાગુ રહેશે.

2 / 6
ટેક્સ નિષ્ણાતોનું માનવું છે કે, નવા ઈન્કમ ટેક્સ ડ્રાફ્ટમાં HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ)ની મર્યાદા વધુ રાખવામાં આવી છે. શિક્ષણ અને હોસ્ટેલના ખર્ચ પર પણ ટેક્સનો બોજ ઓછો થશે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે. હાલમાં આ ડ્રાફ્ટને 22 ફેબ્રુઆરી સુધી સામાન્ય જનતાના પ્રતિસાદ (કમેન્ટ્સ) માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, ત્યારબાદ ડ્રાફ્ટને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સરકાર નવા નાણાકીય વર્ષથી તેને અમલમાં મૂકશે.

3 / 6
આ માટે વિધિવત રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને આવકવેરાના જૂના નિયમોમાં પણ ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ઈન્કમ ટેક્સ ડ્રાફ્ટમાં શિક્ષણ અને હોસ્ટેલ એલાઉન્સ પર વધુ છૂટની જોગવાઈ કરવામાં આવી છે. હવે બાળકોના શિક્ષણ પર મળતું એલાઉન્સ બાળક દીઠ ₹100 થી વધારીને ₹3,000 કરી દેવામાં આવ્યું છે.

4 / 6
આવી જ રીતે, હોસ્ટેલ એલાઉન્સ પર મળતી ટેક્સ છૂટ પણ પ્રતિ બાળક દર મહિને ₹300 થી વધારીને ₹9,000 કરી દેવામાં આવી છે. જો કે, આ છૂટ માત્ર 2 બાળકો સુધી જ મર્યાદિત રહેશે. ધારો કે, કોઈ નોકરિયાત વ્યક્તિની વાર્ષિક આવક ₹30 લાખ છે, તો જૂના નિયમ મુજબ શિક્ષણ ખર્ચ પર વાર્ષિક ₹2,400 અને હોસ્ટેલ ખર્ચ પર ₹7,200 ની છૂટ મળતી હતી. દર મહિને ₹75 હજાર ભાડા પર વાર્ષિક ₹6 લાખનું HRA અને ₹50 હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળીને કુલ છૂટ ₹6,59,600 થતી હતી.

5 / 6
આમ છતાં ₹23,40,400 નેટ સેલરી રહેતી હતી, જે આવકવેરાના દાયરામાં આવતી હતી. આના પર જૂની રિજીમ હેઠળ 80C, 80D, 80TTA, 80CCC અને 80CCD સેક્શનમાં કુલ છૂટ ₹4.05 લાખ મળતી હતી. આ તમામ છૂટ બાદ પણ કુલ ટેક્સપાત્ર આવક ₹19,35,400 રહેતી હતી, જેના પર ₹4,08,844 નો ટેક્સ ચૂકવવો પડતો હતો. આનો અર્થ એ છે કે, વાર્ષિક 'ટેક હોમ સેલરી' માત્ર ₹23,47,955.20 જ રહેતી હતી.

6 / 6

Breaking News : ઓડિટમાં દંડનો ‘ડોઝ’ પણ ITR માં ‘રાહત’, ₹5 લાખ સુધીની આવક ધરાવનારાઓ માટે સરકારે લીધો ‘મોટો નિર્ણય’

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">