AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top 5 K drama Sci-Fi Web Series : સ્પેસથી સુપરપાવર સુધી ! જોવો 5 બેસ્ટ Sci-Fi K-Dramas જે શ્વાસ અધ્ધર કરી દેશે

જો તમે સાયન્સ ફિક્શન અને થ્રિલર સ્ટોરીઝના શોખીન હોવ તો કોરિયન ડ્રામાની દુનિયામાં કેટલીક એવી સિરીઝ છે જે તમને સ્ક્રીન સાથે બાંધી રાખશે. The Silent Sea એક સ્પેસ મિશન પર આધારિત રહસ્યમય થ્રિલર છે, જ્યાં ચંદ્ર પર ગયેલી ટીમને ભયાનક સત્યનો સામનો કરવો પડે છે.

| Updated on: Feb 17, 2026 | 3:25 PM
Share

1 / 6
The Silent Sea: The Silent Sea એક સ્પેસ થ્રિલર છે, જેમાં ચંદ્ર પર મોકલાયેલી ટીમ એક રહસ્યમય મિશન પર જાય છે. મિશન દરમિયાન તેઓ એક છુપાયેલો સિક્રેટ અને જોખમી સત્ય શોધે છે. વિજ્ઞાન, સર્વાઈવલ અને સસ્પેન્સનો અનોખો મિશ્રણ આ સિરીઝને રોમાંચક બનાવે છે. દરેક એપિસોડ સાથે રહસ્ય વધુ ગાઢ બનતું જાય છે.

2 / 6
Moving: Moving સુપરપાવર ધરાવતા યુવાનો અને તેમના માતા-પિતાની કહાની છે. તેમની ખાસ શક્તિઓને દુનિયાથી છુપાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. એક્શન, ઈમોશન અને ફેમિલી ડ્રામાનો સંતુલિત મેળ છે. આ સિરીઝમાં માનવતા અને ત્યાગની ઊંડી લાગણી જોવા મળે છે.

3 / 6
Sisyphus: The Myth સમયપ્રવાસ અને રહસ્ય પર આધારિત થ્રિલર છે. એક પ્રતિભાશાળી એન્જિનિયર ભવિષ્યમાંથી આવેલી યુવતી સાથે મળીને દુનિયાને બચાવવાનો પ્રયાસ કરે છે. સાયન્સ ફિક્શન સાથે એક્શન અને સસ્પેન્સ ભરપૂર છે.

4 / 6
My Holo Love: My Holo Love રોમાન્સ અને ટેક્નોલોજીનો સુંદર મેળ છે. એક એકલવાયી યુવતી AI હોલોગ્રામ સાથે જોડાય છે. માનવીય લાગણીઓ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વચ્ચેની રસપ્રદ ટક્કર દર્શાવવામાં આવી છે. આ સિરીઝ પ્રેમની નવી વ્યાખ્યા આપે છે.

5 / 6
Memories of the Alhambra: Memories of the Alhambra ઓગમેન્ટેડ રિયાલિટી ગેમ પર આધારિત અનોખી કહાની છે. ગેમ અને હકીકત વચ્ચેની લાઇન ધીમે ધીમે ધૂંધળી બનતી જાય છે. રહસ્ય, રોમાન્સ અને ટેક્નોલોજીનું મજબૂત સંયોજન છે. વિઝ્યુઅલ્સ અને સ્ટોરીલાઇન બંને દર્શકોને બાંધી રાખે છે.

6 / 6

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">