AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traditional Kashmiri Earrings: ટ્રેડિશનલ આઉટફિટ સાથે જામશે આ કાશ્મીરી ઇયરરિંગ્સ, જુઓ લેટેસ્ટ ડિઝાઇન્સ

Kashmiri Jhumka: અનોખા ડિઝાઇન, નાજુક નકશીકામ અને ક્લાસિક સ્ટાઇલ સાથે, જો તમે તમારા આઉટફિટ સાથે Kashmiri કારીગરીનો ખાસ ટચ ઉમેરવા માંગતા હો, તો આ સુંદર કાશ્મીરી ઇયરરિંગ્સ તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે.

| Updated on: Feb 16, 2026 | 1:59 PM
Share
Kashmiri Earrings with Jhumkha Drops: એમરાલ્ડ-ગ્રીન સ્ટોન્સ, રુબી, બ્રાસ, સોના-ચાંદી અને સૌમ્ય મોતીના ઝુમકા દરેક લુકને પરંપરાગત અને ભવ્ય બનાવે છે. સગાઈ, લગ્ન, તહેવારો કે Ethnic Wear સાથે પહેરવા માટે પરફેક્ટ ઓપ્શન છે. (Image Credit Source: Social Media)

1 / 7
Kashmiri Earrings With Ghungroo and Earchains:
મોતી, રંગીન કુંદન અને નાજુક ઘૂઘરીઓથી શણગારેલા આ લાંબી કાશ્મીરી ઈયરરિંગ્સ લગ્ન, તહેવાર અથવા ખાસ પ્રસંગો માટે પરફેક્ટ છે. દરેક પગલાં સાથે ઘૂઘરીઓની ધ્વનિ અને ચમકતા કુંદન તમારા લુકને વધુ રોયલ અને આકર્ષક બનાવે છે. (Image Credit Source: Social Media)

Kashmiri Earrings With Ghungroo and Earchains: મોતી, રંગીન કુંદન અને નાજુક ઘૂઘરીઓથી શણગારેલા આ લાંબી કાશ્મીરી ઈયરરિંગ્સ લગ્ન, તહેવાર અથવા ખાસ પ્રસંગો માટે પરફેક્ટ છે. દરેક પગલાં સાથે ઘૂઘરીઓની ધ્વનિ અને ચમકતા કુંદન તમારા લુકને વધુ રોયલ અને આકર્ષક બનાવે છે. (Image Credit Source: Social Media)

2 / 7
માત્ર ખાસ પ્રસંગો કે ઇવેન્ટ્સ માટે નહીં, પણ તમારા લુકમાં સ્ટાઇલિશ ટચ ઉમેરવા માટે તમે આ 'કાંફૂલ ઝુમકી કાશ્મીરી ઈયરરિંગ્સ' અજમાવી શકો છો. આ ઈયરરિંગ ડિઝાઇન આજકાલ ટ્રેન્ડમાં છે અને ઘણી મહિલાઓની પ્રથમ પસંદગી બની ચુકી છે. (Image Credit Source: Social Media)

3 / 7
અનોખા  મોરાકારના  Peacock Kashmiri Earring જેમાં અલગ અલગ મોતી, ઘૂઘરીઓ અને ચમકતા કુંદન સ્ટડ્સ શામેલ છે. આ ઈયરરિંગ્સ કાશ્મીરી હેરિટેજ જ્વેલરીની સુંદર અને પરંપરાગત ભવ્યતા સંપૂર્ણ રીતે પ્રદર્શિત કરે છે. (Image Credit Source: Social Media)

4 / 7
'મિનાકારી કાશ્મીરી' ઝુમકા આકર્ષક રંગો અને પારંપરિક કારીગરીનું સંયોજન છે, જે પરંપરાગત સૌંદર્ય દર્શાવે છે. આ ઝુમકા હસ્તકલા અને કળાની સુંદરતા સાથે ખાસ પ્રસંગો માટે પરફેક્ટ છે. (Image Credit Source: Social Media)

5 / 7
જો તમે ભીડમાંથી અલગ દેખાવા માંગો છો અને તમારા લુકમાં સ્ટાઇલિશ અને એલેગન્ટ ટચ ઉમેરવા માંગો છો, તો સામાન્ય ઈયરરિંગની જગ્યાએ આ 'ગોલ્ડ પ્લેટેડ જડાઉ કુંદન કાશ્મીરી ઈયરરિંગ્સ' અજમાવી શકો છો. આ ઈયરરિંગ્સ તમારા ચહેરાની સુંદરતા વધારશે અને રોયલ લુક આપશે. (Image Credit Source: Social Media)

6 / 7
Trending Kashmiri Earrings

Trending Kashmiri Earrings

7 / 7

Glass vs Steel Container: કાચ કે સ્ટીલ, ટિફિન શેમાં પેક કરવુ જોઇએ? જાણો Health માટે કયું છે વધુ સલામત

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">