AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર… 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે નિયમો, હવે આની તમારા ખિસ્સા પર શું અસર પડશે?

1 એપ્રિલ 2026 થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે મુખ્યત્વે ટ્રાન્ઝેક્શન અને ટેક્સ પેમેન્ટ સાથે સંબંધિત છે. એવામાં સવાલ એ છે કે, આ નિયમો તમારા ખિસ્સાને કેવી રીતે અસર કરશે?

| Updated on: Feb 16, 2026 | 6:05 PM
Share
આવકવેરા વિભાગે હાલમાં જ 'ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026' જાહેર કર્યા છે, જે 1962 ના જૂના નિયમોનું સ્થાન લેશે. એવામાં આ નવા ફેરફારોની તમારી નાણાકીય સ્થિતિ પર કેવી અસર પડશે? ચાલો સમજીએ...

1 / 6
હાઈ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન પર નજર: જો તમે એક નાણાકીય વર્ષમાં તમારા એક અથવા વધુ ક્રેડિટ કાર્ડના બિલનું કુલ ₹10 લાખ કે તેથી વધુનું પેમેન્ટ (રોકડ સિવાયના માધ્યમથી) કરો છો, તો બેંક અથવા કાર્ડ કંપનીએ તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી પડશે. આ ઉપરાંત, જો ₹1 લાખથી વધુનું બિલ રોકડ (Cash) માં ચૂકવવામાં આવે છે, તો તેનું રિપોર્ટિંગ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

2 / 6
એડ્રેસ પ્રૂફ તરીકે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ: હવે પાન કાર્ડ (PAN) કઢાવવા માટે એડ્રેસ પ્રૂફની ચિંતા ઓછી થઈ જશે. જો તમારું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ત્રણ મહિનાથી વધુ જૂનું ન હોય, તો તેને સત્તાવાર રીતે સરનામાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.

3 / 6
ક્રેડિટ કાર્ડથી ટેક્સ પેમેન્ટની સુવિધા: કરદાતાઓ માટે મોટા સમાચાર એ છે કે, હવે ઓનલાઇન ટેક્સ ભરતી વખતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. અગાઉ માત્ર ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગની જ સુવિધા હતી પરંતુ હવે ક્રેડિટ કાર્ડને પણ અધિકૃત ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડમાં એડ (Add) કરી લેવામાં આવ્યું છે.

4 / 6
કંપનીના કાર્ડ પર ટેક્સ (Perquisites): જો કંપની તેના કર્મચારીને ક્રેડિટ કાર્ડ આપે અને તેની મેમ્બરશિપ કે વાર્ષિક ફી કંપની ભરે, તો તેને કર્મચારીનો લાભ (Perquisite) ગણીને તેના પર ટેક્સ લાગશે. નોંધનીય છે કે, જો આ ખર્ચ સંપૂર્ણપણે ઓફિશિયલ કામ માટે કરવામાં આવ્યો હોય અને કંપની પાસે તેની સ્પષ્ટ વિગતો હોય, તો તેના પર ટેક્સ લાગશે નહીં.

5 / 6
પાન કાર્ડ (PAN) ફરજિયાત: નવા નિયમો મુજબ, હવે કોઈપણ બેંક કે સંસ્થામાં ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતી વખતે પાન નંબર (PAN) આપવો અનિવાર્ય રહેશે. PAN વગર તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેથી મોટા ખર્ચાઓ પર સરકાર નજર રાખી શકે અને ટેક્સ ચોરી અટકાવી શકાય.

6 / 6

આ પણ વાંચો: નોકરિયાત વર્ગ માટે સૌથી મોટા સમાચાર! 1 એપ્રિલથી બદલાશે ટેક્સના નિયમો, હવે દર મહિને હાથમાં આવશે ‘વધુ પગાર’

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ

કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર

હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું

ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી

કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ

ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ

સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર

g clip-path="url(#clip0_868_265)">