AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Netflix પર ધૂમ મચાવતી ‘Can This Love Be Translated?’ આ સાઉથ કોરિયન રોમેન્ટિક કોમેડીને દર્શકોએ બનાવી નંબર વન વેબસિરીઝ

દક્ષિણ કોરિયન રોમેન્ટિક વેબસિરીઝ Can This Love Be Translated? એક લવસ્ટોરી પર આધારિત છે, જેમાં ભાષા અને લાગણીઓ વચ્ચેનું અંતર મુખ્ય વિષય છે. આ સિરીઝ પ્રખ્યાત લેખક જોડી Hong Sisters દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અગાઉ પણ અનેક હિટ રોમેન્ટિક ડ્રામા આપી ચૂક્યા છે.

| Updated on: Feb 16, 2026 | 9:13 PM
Share
દક્ષિણ કોરિયન રોમેન્ટિક ડ્રામા Can This Love Be Translated? ભાષા અને લાગણીઓ વચ્ચેના નાજુક સંબંધને સ્પર્શે છે. આ રોમેન્ટિક કથાના કેન્દ્રમાં એક પ્રતિભાશાળી ટ્રાન્સલેટર છે, જેને વિશ્વપ્રસિદ્ધ અભિનેત્રી સાથે કામ કરવાની તક મેળે છે. તે અનેક ભાષાઓમાં પારંગત છે અને શબ્દોના અર્થને ચોક્કસ રીતે વ્યક્ત કરી શકે છે, પરંતુ જ્યારે વાત પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની આવે છે, ત્યારે તે અચકાઈ જાય છે. બીજી તરફ, ગ્લોબલ સ્ટાર હોવા છતાં નાયિકા પોતાના વ્યક્તિત્વમાં એકાંત અનુભવે છે. લોકોની ભીડ વચ્ચે પણ તેને કોઈ એવો વ્યક્તિ જોઈએ છે, જે તેના શબ્દો નહીં, પરંતુ તેના મૌનને સમજી શકે.

1 / 7
આ વેબસિરીઝ એક ભાષાંતરકાર અને એક વૈશ્વિક સેલિબ્રિટી વચ્ચે ઊભી થતી અનોખી પ્રેમકથાને દર્શાવે છે. નાયક ભાષાનો નિષ્ણાત છે, પરંતુ પ્રેમની ભાષા સમજવામાં વારંવાર ગૂંચવાઈ જાય છે. નાયિકા એક પ્રસિદ્ધ સ્ટાર છે, જેને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે. બંને વચ્ચે ગેરસમજ, સંસ્કૃતિનો તફાવત અને ભાવનાત્મક સંઘર્ષ હોવા છતાં પ્રેમ ધીમે ધીમે પાંગરતો જાય છે.

2 / 7
બંને વચ્ચેનો સંબંધ શરૂઆતમાં સંપૂર્ણ રીતે વ્યાવસાયિક હોય છે. વિદેશ પ્રવાસો, મીડિયા ઈન્ટરવ્યૂ અને જાહેર કાર્યક્રમોમાં ભાષાંતરકાર હંમેશા તેની બાજુમાં રહે છે. ધીમે ધીમે, તેમની વચ્ચે વિશ્વાસ અને નિકટા આવે છે. પરંતુ એક નાનું ગેરસમજનું વાક્ય બંને વચ્ચે અંતર ઊભું કરે છે. લાગણીઓ હોવા છતાં ગેરસમજને કારણે તેમના સંબંધમાં અંતર આવે છે. સંસ્કૃતિનો તફાવત અને પ્રસિદ્ધિનુ દબાણ પણ એક પડકાર બની જાય છે.

3 / 7
આ સિરીઝ પ્રેમને માત્ર રોમેન્ટિક દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ સંવાદ અને સમજણના પરિપેક્ષમાં રજૂ કરે છે. જે દર્શાવે છે કે સાચો સંબંધ ત્યારે જ વિકસે છે, જ્યારે શબ્દોની પરે જઈ દિલની ભાષા કોઈ વાક્યો વિના સમજવા લાગે.  ભાવનાત્મક ઊંડાણ, મીઠી મધુરી મોમેન્ટ્સ અને ને સંઘર્ષથી ભરપૂર આ સિરીઝ  અંતે એ સંદેશ આપે છે કે પ્રેમને કોઈ ભાષાનું બંધન નડતુ નથી કે કોઈ સરહદની મર્યાદા આડે આવતી નથી.

4 / 7
ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ તો આ સિરીઝ માત્ર Netflix પર ઉપલબ્ધ છે. કારણ કે આ Netflix ઓરિજિનલ પ્રોજેક્ટ છે, તે અન્ય કોઈ ઓટીટી પર સત્તાવાર રીતે ઉપલબ્ધ નથી. દર્શકોને તેને જોવા માટે Netflixનું સબ્સ્ક્રિપ્શન લેવું જરૂરી છે.

5 / 7
 આઈકોનિક સંવાદોની વાત કરીએ તો આ રહી એવી કેટલીક યાદગાર લાઈનો, જે દર્શકોને ખાસ સ્પર્શી ગઈ છે: “હું દુનિયાની દરેક ભાષા સમજી શકું છું… પણ તારા મૌનનો અર્થ હજી શોધી રહ્યો છું.” “શબ્દોનો અનુવાદ શક્ય છે, લાગણીઓનો નહીં.” “ક્યારેક એક ખોટો અનુવાદ આખો સંબંધ બદલી નાખે છે.” “તું સ્ટાર છે દુનિયા માટે… પણ મારા માટે તું માત્ર એક દિલ છે.” “પ્રેમ એ એવી ભાષા છે, જેને સમજવા માટે શબ્દોની જરૂર નથી.”

6 / 7
દક્ષિણ કોરિયન રોમેન્ટિક વેબસિરીઝ Can This Love Be Translated? એક લવસ્ટોરી પર આધારિત છે, જેમાં ભાષા અને લાગણીઓ વચ્ચેનું અંતર મુખ્ય વિષય છે. આ સિરીઝ પ્રખ્યાત લેખક જોડી Hong Sisters દ્વારા તૈયાર કરવામાં આવી છે, જે અગાઉ પણ અનેક હિટ રોમેન્ટિક ડ્રામા આપી ચૂક્યા છે. સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં Kim Seon-ho અને Go Youn-jung જોવા મળે છે, જેમની કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડી છે.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.

આવી જ રસપ્રદ, દર્શકોનું મનોરંજન કરાવતી વેબસિરીઝ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video

કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક

કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો

ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી

ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ

સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં

મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત

પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી

g clip-path="url(#clip0_868_265)">