AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Web Series : આ સીરીઝ એવી કે હસી હસીને પેટ પકડી લેશો, OTT પર ઉડાડે છે હાસ્યની છોળો

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 17, 2026 | 8:36 AM
Share
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવો રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

1 / 7
The Way You Shine : આ રોમેન્ટિક ડ્રામા બે યુવાન દિલોની કથા છે, જ્યાં ગેરસમજ, સપનાઓ અને જીવનના પડકારો વચ્ચે પ્રેમ પોતાની જગ્યા બનાવે છે. સ્ટોરી એક એવા યુગલ પર કેન્દ્રિત છે, જેઓ પોતાના કરિયર અને લાગણીઓ વચ્ચે સંતુલન શોધે છે. ભાવનાત્મક સંવાદો અને મીઠી કેમિસ્ટ્રી આ સીરિઝને ખાસ બનાવે છે. હિન્દી ડબિંગના કારણે ભારતીય દર્શકો માટે આ સીરિઝ વધુ લોકપ્રિય બની છે. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

2 / 7
Hospital Ship : આ સીરિઝ દરિયાઈ જહાજ પર ચાલતી એક મોબાઈલ હોસ્પિટલની અનોખી કથા રજૂ કરે છે. દૂરદરાજ ટાપુઓમાં સારવાર પહોંચાડતા ડોક્ટરોની ટીમના જીવન, સંઘર્ષ અને વ્યક્તિગત સંબંધોની ગાથા દર્શાવવામાં આવી છે. મેડિકલ કેસ અને રોમેન્ટિક ટ્રેક વચ્ચેનું સંતુલન આ સીરિઝને ભાવનાત્મક અને પ્રેરણાદાયી બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 40 છે,

3 / 7
Love in a Loop : એક યુવક સતત એક જ દિવસ જીવતો રહે છે “ટાઈમ લૂપ” ની અનોખી કલ્પનાને આધારે બનેલી આ ફિલ્મ મજેદાર અને રોમેન્ટિક છે. હાસ્ય અને પ્રેમ વચ્ચેની રસપ્રદ પરિસ્થિતિઓ દર્શકોને અંત સુધી જોડીને રાખે છે. હળવી અને યુવા દર્શકોને ગમતી સ્ટોરીલાઈન આ ફિલ્મને ખાસ બનાવે છે.

4 / 7
Time : સમયની મર્યાદામાં જીવતા એક યુવાન અને તેના જીવનમાં આવતી એક યુવતી વચ્ચેની લાગણીસભર કથા. ગૂઢ રહસ્યો, ભાવનાત્મક સંઘર્ષ અને અપૂર્ણ પ્રેમની ગાથા દર્શાવવામાં આવી છે. સીરિઝની સ્ટોરી ડાર્ક અને ઇન્ટેન્સ છે, જે પરિપક્વ દર્શકોને ખાસ ગમે એવી છે.

5 / 7
A Robot in the Orange Orchard : એક ટેક કંપનીના CEO અને એક યુવતી વચ્ચેની અનોખી પ્રેમકથા, જ્યાં “રોબોટ” ની કલ્પના પ્રેમમાં નવી મજેદાર વળાંક લાવે છે. હળવી કોમેડી આ સીરિઝને યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિય બનાવે છે. કેમિસ્ટ્રી, મ્યુઝિક અને મનોરંજક દ્રશ્યો આ ડ્રામાને યોગ્ય બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 36 છે,

6 / 7
તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ

મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર

સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત

ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું

રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર

શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર

અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">