આ કંપનીના IPO એ રોકાણકારોને રડાવ્યા! શેરબજારમાં થયું ડિસ્કાઉન્ટ રેટ પર લિસ્ટિંગ

IPO નું આજે 12 માર્ચના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર BSE અને NSE પર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા છે. આવી સ્થિતિમાં રોકાણકારોને ઝટકો લાગ્યો છે. આ શેર BSE પર 12.50 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 252 રૂપિયા પર લિસ્ટ થયો હતો. શેર NSE પર 250 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો.

| Updated on: Mar 12, 2024 | 1:02 PM
RK સ્વામીના IPO નું આજે 12 માર્ચના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર BSE અને NSE પર ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયા છે. આવી સ્થિતિમાં રોકાણકારોને ઝટકો લાગ્યો છે. આ શેર BSE પર 12.50 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 252 રૂપિયા પર લિસ્ટ થયો હતો. શેર NSE પર 250 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો.

1 / 5
RK સ્વામીના IPO માં ઈશ્યુ પ્રાઈસ શેર દીઠ 288 રૂપિયા હતી. આઈપીઓ અંદાજે 26 ગણો ભરાયા બાદ છેલ્લા દિવસે આ ઈશ્યુ બંધ થયો હતો. લગભગ 50 વર્ષ જૂની કંપનીએ 423 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે IPO લોન્ચ કર્યો હતો.

2 / 5
સ્ટોક માર્કેટના એક્સપર્ટ દ્વારા RK સ્વામીના IPO ને લઈને રોકાણકારોને સલાહ આપી છે. તેમણે રોકાણકારોને લાંબા ગાળા માટે ઈશ્યૂમાં નાણાં રોકવાની સલાહ આપી છે. લિસ્ટિંગ પર તેમણે કહ્યું કે ટૂંકા ગાળાના રોકાણકારો 280 રૂપિયાના સ્ટોપલોસ સાથે હોલ્ડ કરી શકે છે.

3 / 5
આર.કે. સ્વામીના પ્રમોટરો વ્યાવસાયિક સંચાલનનો અનુભવ ધરાવે છે. ડિજિટલ કન્ટેન્ટ ઉત્પાદનમાં વિસ્તરણની પણ સંભાવના છે. કંપની આકર્ષક વેલ્યુએશન પર છે. આર.કે. સ્વામીનો IPO 4 થી 6 માર્ચ દરમિયાન ખુલ્યો હતો. શેરનો પ્રાઈઝ બેન્ડ શેર દીઠ 288 રૂપિયા હતો અને શેરનો લોટ સાઈઝ 50 શેરનો હતો.

4 / 5
RK સ્વામી કંપનીની સ્થાપના વર્ષ 1973 માં થઈ હતી, કંપની મીડિયા, ડેટા એનાલિટિક્સ અને બજાર સંશોધન સર્વિસિસ માટે સિંગલ વિન્ડો સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીનું ધ્યાન BFSI, ઓટોમોટિવ, FMCG અને કન્ઝ્યુમર રિટેલ ઈન્ડસ્ટ્રીઝ પર છે. તેના ક્લાયન્ટ લિસ્ટમાં ડો. રેડ્ડીઝ, HPCL, એમએન્ડએમ, ONGC, અલ્ટ્રાટેક, શ્રીરામ ફાઇનાન્સ, ABSL AMC અને હેવેલ્સ જેવા મોટા નામો સામેલ છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">