Big Order : સરકારી કંપનીને મળ્યું કરોડોનું કામ, 2 વર્ષમાં શેરમાં 400%થી વધુનો ઉછાળો
મિની રત્ન કંપનીને ઈસ્ટર્ન રેલવે તરફથી 70.9 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીના શેર 400 ટકાથી વધુ વધ્યો છે. શેરમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 163%નો ઉછાળો આવ્યો છે. 28 ઓગસ્ટ 2023ના રોજ સરકારી કંપનીના શેર રૂ. 190.80 પર હતા. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીના શેર રૂ. 352.90 પર હતા.
Most Read Stories