AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી કંપની IFCI એ રોકાણકારોને આપ્યું મલ્ટીબેગર રિટર્ન, માત્ર એક મહિનામાં રૂપિયા ડબલ

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો IFCI ના શેરે 81.69 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 26.10 રૂપિયા થાય છે. IFCI ના શેરમાં છેલ્લા 1 માસમાં 29.05 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 100.17 ટકાનું રિટર્ન આપ્યું છે.

| Updated on: Jan 29, 2024 | 7:14 PM
Share
IFCI જે પહેલા ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભારત સરકારના નાણા મંત્રાલયની માલિકી હેઠળની વિકાસ નાણા સંસ્થા છે. કંપનીની સ્થાપના વર્ષ 1948 માં થઈ હતી. IFCI BSE અને NSE પર લિસ્ટેડ છે. IFCIની સાત પેટાકંપનીઓ અને એક સહયોગી કંપની છે. ફાઇનાન્સિંગ પ્રવૃત્તિઓ વિવિધ પ્રકારના પ્રોજેક્ટને આવરી લે છે જેમ કે એરપોર્ટ, રોડ, ટેલિકોમ, પાવર, રિયલ એસ્ટેટ, ઉત્પાદન, સેવા ક્ષેત્ર અને અન્ય સંલગ્ન ઉદ્યોગો.

1 / 5
IFCI ના શેર 29 જાન્યુઆરીના રોજ 5.25 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 55 ના સ્તર પર ખુલ્યો હતો અને 58.05 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 9.94 ટકાના વધારા સાથે 58.05 રૂપિયા પર બંધ થયો હતો.

2 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો IFCI ના શેરે 81.69 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 26.10 રૂપિયા થાય છે. IFCI ના શેરમાં છેલ્લા 1 માસમાં 29.05 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 100.17 ટકાનું રિટર્ન આપ્યું છે.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો IFCI ના શેરે 81.69 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 26.10 રૂપિયા થાય છે. IFCI ના શેરમાં છેલ્લા 1 માસમાં 29.05 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 100.17 ટકાનું રિટર્ન આપ્યું છે.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો IFCI ના શેરે ઈન્વેસ્ટર્સને 44.80 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 338.11 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 377.78 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 45.90 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
IFCI ના શેરે છેલ્લા 5 વર્ષમાં 330 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 44.55 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 41.20 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 244.51 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!

7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ

વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી

30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?

ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ

જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા

જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર

આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે

AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે

AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">