AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: જસપ્રીત બુમરાહની બોલિંગમાં જોવા મળશે નવો અંદાજ? ઈજામાંથી વાપસી બાદ કર્યો આ મોટો ફેરફાર

બે મહિનાની ઈજા બાદ જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસમાં વાપસી કરી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા સત્ર દરમિયાન તેની બોલિંગ હંમેશાની જેમ અસરકારક રહી હતી, પરંતુ સૌથી વધુ ધ્યાન તેના બદલાયેલા રન-અપે ખેંચ્યું. બુમરાહ સામાન્ય કરતાં લાંબા રન-અપ સાથે બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જેના કારણે હવે મેચમાં પણ તે આ ફેરફાર જાળવી રાખશે કે નહીં તેના પર નજર રહેશે.

| Updated on: Sep 12, 2026 | 5:59 PM
Share
બે મહિનાની ઈજા બાદ વાપસી કરી રહેલા જસપ્રીત બુમરાહનું પ્રથમ પ્રેક્ટિસ સત્ર શાનદાર રહ્યું હતું. તેણે વૈભવ સૂર્યવંશીથી લઈને શ્રેયસ અય્યર સુધીના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા હતા.

1 / 8
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સત્ર દરમિયાન બુમરાહ ફ્રેશ અને ફિટ દેખાયો હતો. તેની બોલિંગમાં પહેલાની જેમ જ ઝડપ અને ધાર જોવા મળી હતી.

2 / 8
જોકે, આ સત્રમાં બુમરાહની બોલિંગ કરતાં તેના રન-અપે વધુ ધ્યાન ખેંચ્યું હતું. એક અહેવાલ મુજબ, તેણે મોટાભાગના સમયે સામાન્ય કરતાં લાંબા રન-અપ સાથે બોલિંગ કરી હતી.

3 / 8
બુમરાહ સામાન્ય રીતે બોલિંગ કરતા પહેલાં થોડાં પગલાં લે છે અને ત્યારબાદ ટૂંકા રન સાથે ક્રીઝ તરફ આવે છે. પરંતુ આ વખતે તેણે રન-અપમાં થોડાં વધારાનાં પગલાં ઉમેર્યાં હતા.

4 / 8
કેટલાક પ્રસંગોએ બુમરાહનો રન-અપ અર્શદીપ સિંહ કરતાં પણ લાંબો જોવા મળ્યો હતો. જોકે, તેણે પોતાના નિયમિત રન-અપ સાથે પણ બોલિંગ કરી હતી.

5 / 8
બુમરાહે લાંબો રન-અપ કેમ અપનાવ્યો તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. તેની ઈજામાંથી વાપસી બાદ આ કોઈ ખાસ સલાહનો ભાગ છે કે નહીં તે પણ સ્પષ્ટ નથી.

6 / 8
બુમરાહને અગાઉ પણ રન-અપમાં ફેરફાર કરવાની સલાહ મળી ચૂકી છે. તેની પાછળ પીઠ પરનો તાણ અને વારંવાર થતા નો-બોલની સમસ્યા જેવા કારણો ચર્ચામાં રહ્યા છે.

7 / 8
હવે સૌથી મોટો સવાલ એ છે કે અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20માં બુમરાહ આ લાંબા રન-અપ સાથે જ બોલિંગ કરશે કે ફરી પોતાના જૂના અંદાજમાં જોવા મળશે. તેના આ નવા ફેરફાર પર સૌની નજર રહેશે. (PC:PTI/X)

8 / 8

IND vs AFG: વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન, અફઘાનિસ્તાન સામે પ્રથમ T20માં કોને મળશે તક? આવી હશે ભારતની પ્લેઇંગ 11

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video

દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત

ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'

ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો

વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

g clip-path="url(#clip0_868_265)">