(Credit Image : instagram)

11  : September

રિતિ તિવારી એક સિંગર, ગીતકાર, સંગીત કંપોઝર છે

રિતિ તિવારીનો જન્મ 23 જૂન 2001ના રોજ મુંબઈમાં થયો હતો

રિતિ તિવારી

(Credit Image :  instagram)

રિતિ તિવારીના પિતાનું નામ મનોજ તિવારી છે

પિતા

(Credit Image :  instagram)

રીતિ તિવારીની માતાનું નામ રાની તિવારીની દીકરી છે

માતા

(Credit Image :  instagram)

રિતિ તિવારીના માતા-પિતા 2011માં અલગ થયા હતા

માતા-પિતા અલગ થયા

(Credit Image :  instagram)

રિતિએ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે 

અભ્યાસ

(Credit Image :  instagram)

સંગીતની સાથે રાજકારણમાં પણ રીતિનું કનેક્શન રહ્યું છે

મ્યુઝિક

(Credit Image :  instagram)

 22 વર્ષની ઉંમરે રિતિએ ભાજપની સદસ્યતા લીધી હતી

ભાજપ

(Credit Image :  instagram)

રિતિએ  ભારતીય શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ પણ લીધી છે 

સંગીત

(Credit Image :  instagram)

રિતિ સ્પોર્ટસની ડાયરેક્ટર અને કોફાઉન્ડર પણ છે

કંપની

(Credit Image :  instagram)