Future Stocks for 26th September : રોકાણકારો માટે જેકપોટનું લિસ્ટ ! TATAની 3 કંપની સહિત આ 24 શેર ગુરુવારે કરાવશે મોટો ફાયદો

ગુજરાત સહિત દેશના મોટાભાગના લોકો શેરબજાર વડે મોટી કમાણી કરે છે. ત્યારે દરરોજ સારી કમાણી કરવા માટે ફાયદો કરાવશે તેવા સ્ટોક શોધતા હોય છે. પરંતુ અહીં એવા 24 Future Stocks આપવામાં આવ્યા છે. જે તમામ 26 તારીખે એટલે કે ગુરુવારે બજારમાં ફાયદો કરાવશે. કારણ કે, આ તમામ શેરનું Total 75, Adx 75 Minutes, Total d, Adx d, 15 Minutes rsi, 75 Minutes rsi, Daily rsi, Weekly rsi, Monthly rsi, Momentum માં છે.

| Updated on: Sep 25, 2024 | 7:53 PM
દરરોજ ટ્રેડિંગ વડે સારી આવક મેળવતા લોકો આખો દિવસ સમય કાઢીને રાહ જોતાં હોય છે. કે ક્યારે એવો સામે આવે જ્યારે આપણે એક સાથે શેરની ખરીદી કરી થોડા સમય બાદ તેનું વેચાણ કરી સારી અવાક મેળવી શકીએ. પરંતુ અહીં આવ્યા રોકાણકારોની સમસ્યાનો હાલ મળી ગયો છે. કારણ કે અહીં એવા 24 સ્ટોકનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જે રોકાણકારોને 26 તારીખનાં ટ્રેડિંગમાં ફાયદો કરાવશે.

1 / 11
BAJAJ-AUTO : બજાજ ઓટો લિમિટેડ પુણે સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય ઓટોમોટિવ ઉત્પાદન કંપની છે. તે મોટરસાઇકલ, સ્કૂટર અને ઓટો રિક્ષાનું ઉત્પાદન કરે છે. બજાજ ઓટો એ બજાજ ગ્રુપનો એક ભાગ છે. તેની સ્થાપના રાજસ્થાનમાં જમનાલાલ બજાજે 1940માં કરી હતી. બજાજ ઓટો એ વિશ્વની ત્રીજી સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદક અને ભારતમાં બીજી સૌથી મોટી કંપની છે. આ કંપનીનો શેર બુધવારે 12,420.00 પર બંધ થયો હવે આ શેર ગુરુવારે ફાયદો કરાવશે તેવું Analysis માં સામે આવ્યું છે.

2 / 11
HDFCBANK : HDFC બેંક લિમિટેડ એ એક ભારતીય બેંકિંગ અને નાણાકીય સેવાઓ કંપની છે, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. તે અસ્કયામતો દ્વારા ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે અને મે 2024 સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા વિશ્વની દસમી સૌથી મોટી બેંક છે. આ કંપનીનો શેર બુધવારે 1,779.85 પર બંધ થયો. આ શેર ગુરુવારે ટ્રેડિંગમાં ચોક્કસ ફાયદો કરાવશે.

3 / 11
BHARTIARTL : ભારતી એરટેલ લિમિટેડ નવી દિલ્હી સ્થિત એક ભારતીય બહુરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન સર્વિસ કંપની છે. તે દક્ષિણ એશિયા અને આફ્રિકાના 18 દેશો તેમજ ચેનલ ટાપુઓમાં કાર્યરત છે. હાલમાં, એરટેલ સમગ્ર ભારતમાં 5G, 4G અને LTE એડવાન્સ સેવાઓ પ્રદાન કરે છે. આ કંપનીનો શેર બુધવારે 1,761.00 પર બંધ થયો હતો. જે હવે રોકાણકારોને ગુરુવારે ફાયદો કરાવશે.

4 / 11
M&M: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ એક ભારતીય ઓટોમોબાઈલ ઉત્પાદન કંપની છે જેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. તેની સ્થાપના 1945માં મહિન્દ્રા એન્ડ મોહમ્મદ તરીકે કરવામાં આવી હતી અને બાદમાં તેનું નામ બદલીને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રાખવામાં આવ્યું હતું. આ કંપનીનો શેર ગુરુવારે સારો ફાયદો કરાવશે તેવું Analysis માં સામે આવ્યું છે. બુધવારે આ શેર 3,092.00 પર બંધ થયું.

5 / 11
MCX : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા એ ભારતમાં સ્થિત કોમોડિટી એક્સચેન્જ છે. તેની સ્થાપના 2003માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં તે મુંબઈમાં સ્થિત છે. તે ભારતનું સૌથી મોટું કોમોડિટી ડેરિવેટિવ એક્સચેન્જ છે. આ કંપનીનો શેર બુધવારે 5,761.00 પર બંધ થયો હતો. હવે આ શેર ગુરુવારના ટ્રેડિંગમાં ફાયદો કરાવશે.

6 / 11
BOSCHLTD : બોશ લિમિટેડ ઓટોમોટિવ ટેક્નોલોજી, ઔદ્યોગિક ટેક્નોલોજી, કન્ઝ્યુમર ગુડ્સ અને એનર્જી અને બિલ્ડિંગ ટેક્નોલોજીમાં હાજરી ધરાવે છે. તે ડીઝલ અને ગેસોલિન ફ્યુઅલ ઈન્જેક્શન સિસ્ટમ્સ, ઓટોમોટિવ આફ્ટરમાર્કેટ પ્રોડક્ટ્સ, ઔદ્યોગિક સાધનો, ઇલેક્ટ્રિકલ પાવર ટૂલ્સ, સિક્યુરિટી સિસ્ટમ્સ અને ઔદ્યોગિક અને ગ્રાહક ઊર્જા ઉત્પાદનો અને ઉકેલો જેવા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેપાર કરે છે. આ કંપનીના શેર બુધવારે 36,961 પર બંધ થયા. હવે ગુરુવારે આ શેર રોકાણકારોને ફાયદો કરાવશે તેવું Analysis માં સામે આવ્યું છે.

7 / 11
TATASTEEL : ટાટા સ્ટીલ લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય સ્ટીલ બનાવતી કંપની છે, જે જમશેદપુર, ઝારખંડ સ્થિત છે અને તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં છે. તે ટાટા ગ્રુપનો એક ભાગ છે. આ કંપનીનો શેર બુધવારે 161.53 પર બંધ થયો જે હવે ગુરુવારે રોકાણકારો માટે ફાયદાનો શેર છે તેવું સમે સાવ્યું છે.

8 / 11
ESCORTS : એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડ, અગાઉ એસ્કોર્ટ્સ લિમિટેડ, એ એક ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ છે જે કૃષિ મશીનરી, બાંધકામ મશીનરી, મટીરીયલ હેન્ડલિંગ અને રેલવે સાધનોના ક્ષેત્રોમાં કાર્ય કરે છે. તેનું મુખ્ય મથક ફરીદાબાદ, હરિયાણામાં આવેલું છે. કંપની 1944 માં શરૂ કરવામાં આવી હતી અને 40 થી વધુ દેશોમાં માર્કેટિંગ કામગીરી ધરાવે છે. આ કંપનીનો શેર ગુરુવારે રોકાણકારો માટે મોકાનો શેર છે કારણકે Analysis માં સામે આવ્યું છે કે આ શેર વધશે.

9 / 11
TATACOMM : ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ એ ભારતીય દૂરસંચાર કંપની છે. ટાટા ગ્રૂપ દ્વારા તેના સંપાદન પહેલાં તે સરકારની માલિકીની ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતા હતી અને તે દૂરસંચાર વિભાગ, સંચાર મંત્રાલય અને ભારત સરકારની માલિકી હેઠળ હતી. તે પછી 2008માં પ્રથમ મનમોહન સિંહ મંત્રાલયની સરકાર હેઠળ ટાટા ગ્રુપને વેચવામાં આવી હતી. આ કંપનીના શેર બુધવારે 2,133.00  પર બંધ થયા જે ગુરુવારે ફાયદો કરાવશે. આ સાથે ICICIBANK, HEROMOTOCO POWERGRID, BAJAJFINSV, BANKNIFTY, GODREJPROP, PVRINOX, BALRAMCHIN, TRENT, UNITDSPR, AXISBANK, OBEROIRLTY, NTPC, ABB, સહિતના 24 સ્ટોક ફાયદો કરાવશે.

10 / 11
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

11 / 11
Follow Us:
Diabetes ના કારણે Kidney ખરાબ થઇ શકે છે? Dr Rahul Gupta એ જણાવ્યું

એશિયાઈ સિંહના જતન માટે 1.84 લાખ હેકટર વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન જાહેર

નવરાત્રીમાં ખેલૈયાઓના કપાળ પર તિલક અને આધારકાર્ડ ચેક કરવાની માગ

મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ

વેરાવળમાં ગરીબોને અપાયેલા આવાસ નર્કાગાર સમાન બન્યા

નવરાત્રિમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આગાહી

અંબિકા ટાઉનશીપ ડિમોલિશન મુદ્દે અધિકારીઓ અને મકાન માલિકો વચ્ચે બબાલ

ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
ભાવનગર - ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો ભારે વરસાદ

ફલોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકે કર્યો આપઘાત,18 પાનાની સ્યૂસાઈડ નોટ મળી

g clip-path="url(#clip0_868_265)">