AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolate Mousse Recipe : રક્ષાબંધન પર ઘરે ચોકલેટ મૂસ બનાવી ભાઈને આપો સરપ્રાઈઝ, જાણો રેસિપી

ભાગ્યે જ કોઈ એવું હશે જેને ચોકલેટ ખાવાનું પસંદ ન હોય. લોકો સામાન્ય દિવસોમાં ચોકલેટ ખાવાનું પસંદ કરતા નથી, પરંતુ તહેવારોમાં પણ તે ખૂબ જ ઉત્સાહથી ખાય છે. દિવાળી હોય કે રક્ષાબંધન, બધા જ તહેવારોમાં બજારોમાં ચોકલેટની વાનગીઓ મોટી સંખ્યામાં વેચાય છે.

| Updated on: Aug 08, 2025 | 8:11 AM
Share
ઘરે બનાવેલી મીઠાઈઓથી તહેવારને ખાસ બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. બજારમાંથી ચોકલેટની વાનગી ખરીદવાને બદલે, આ વખતે ઘરે ચોકલેટ મૂસ બનાવીને તમારા ભાઈને સરપ્રાઈઝ આપો.

1 / 7
ચોકલેટ મૂસ મોટાભાગના લોકોને પસંદ હોય છે. પરંતુ કેટલીક વાર લોકોને આ ચોકલેટ મૂસ બનાવવું ખૂબ જ મુશ્કેલ લાગતું હોય છે. તો આજે અમે તમને સરળ ટીપ્સ જણાવીશું.

2 / 7
ચોકલેટ મૂસ બનાવવા માટે ડાર્ક ચોકલેટ, ક્રીમ, વ્હીપિંગ ક્રીમ, આઈસિંગ સુગર, વેનીલા એસેન્સ, છીણેલી ચોકલેટ સહિતની સામગ્રીની જરુરત પડશે.

3 / 7
ચોકલેટ મૂસ બનાવવા માટે સૌથી પહેલા ડાર્ક ચોકલેટ અને 100 મિલી ક્રીમને ડબલ બોઈલરની પદ્ધતિ દ્વારા ઓગાળવા મુકો. ત્યારબાદ ચોકલેટ સંપૂર્ણ ઓગળી જાય એટલે બહાર કાઢો.

4 / 7
હવે વ્હીપિંગ ક્રીમમાં, ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણ ફ્લફી થાય ત્યાં સુધી મિક્સ કરો.

5 / 7
ત્યારબાદ આ મિશ્રણમાં ઓગાળેલી ચોકલેટને ઉમેરી બરાબર મિક્સ કરો.ત્યારબાદ એક કપમાં ચોકલેટ મૂસને ભરો.

6 / 7
હવે તેના પર છીણેલી ચોકલેટ અને કોકો પાવડરથી ગાર્નિશ કરી ફ્રીજમાં 2-3 કલાક સેટ થવા મુકો. ત્યારબાદ તમે ચોકલેટ મૂસને સર્વ કરી શકો છો.(All Image Credits: Unsplash )

7 / 7

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

g clip-path="url(#clip0_868_265)">