Russia Ukraine War: રશિયન મિસાઈલોએ ફૂટબોલ સ્ટેડિયમને પણ ન છોડ્યું, મેદાનમાં 5 મીટર ઊંડો ખાડો થયો

રશિયા અને યુક્રેન (Russia Ukraine War)ની લડાઈ હજુ ચાલુ છે 24 ફ્રેબુઆરીના રોજ આ જંગ ચાલુ થઈ હતી આજે તેના 126 દિવસ વિતી ચૂક્યા છે, આ દરમિયાન રશિયાના હુમલાથી યુક્રેનમાં જાન-માલને ખુબ મોટું નુકસાન પહોંચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:59 AM
એક એવો ભયાનક નજારો જોવા મળ્યો કે, રશિયન મિસાઈલોએ રમતના મેદાનને પણ છોડ્યા નથી, હાલમાં યુક્રેનના દક્ષિણી શહેર માઈકોલીના ફુટબોલ  સ્ટેડિયમમાં પણ મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.જેનાથી સ્ટેડિયમને ખુબ મોટું નુકસાન થયું છે.

1 / 5
સેન્ટ્રલ સિટી ફુટબોલ સ્ટેડિયમના રશિયાના મિસાઈલ હુમાલો ગત્ત મંગળવારના રોજ કર્યો હતો. જેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે,તે દિવસે રશિયાએ 8 મિસાઈલ યુક્રેન પર છોડી હતી. જેમાંથી 3 મિસાઈલને તો યુક્રેન air defense system નાશ કર્યો હતો. પરંતુ રશિયા 5 મિસાઈલ  હુમલા કરવામાં સફળ રહ્યા હતા

2 / 5
સેન્ટ્રલ સિટી ફુટબોલ સ્ટેડિયમના જે વિસ્તારમાં મિસાઈલ હુમલો થયો છે. ત્યાં 15 મીટર પહોળો અને 5 મીટર ઉંડો ખાડો થઈ ગયો છે, જેનાથી કોઈને નુકસાન થયાના સમાચાર નથી પરંતુ આને લઈ લોકો ખુબ રોષ જોવા મળી રહ્યો છે

3 / 5

4 / 5
 ફૂટબોલ સ્ટેડિયમમાં  રશિયાએ મિસાઈલ હુમલો કરતા,ફૂટબોલ પ્રેમીઓ નિરાશ થયા છે, દુખ વ્યક્ત કરી રહ્યા છે

5 / 5

Latest News Updates

Follow Us:
સુરતમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં 9 લોકોની ધરપકડ કરાઈ

ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

g clip-path="url(#clip0_868_265)">