Euro 2024 final: સ્પેન ચોથી વખત બન્યું યુરો કપ ચેમ્પિયન, ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવી ઈતિહાસ રચ્યો, જુઓ Photos
1960માં શરૂ થયેલા યુરો કપને ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. તેની ફાઈનલ મેચ 15 જુલાઈના રોજ થઈ હતી. જેમાં સ્પેનની ટીમ ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ચોથી વખત આ ટુર્નામેન્ટની ચેમ્પિયન બની હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ સતત બીજી વખત ફાઇનલમાં હારી ગઈ છે.
Most Read Stories