AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Copa America 2024 : મેસ્સીની કપ્તાનીમાં કોલંબિયાને હરાવી આર્જેન્ટિના સતત બીજીવાર કોપા અમેરિકા ચેમ્પિયન

આર્જેન્ટિના ફરી કોપા અમેરિકા કપનું ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં આર્જેન્ટિનાએ એકસ્ટ્રા ટાઈમમાં કોલંબિયાને 1-0થી હરાવ્યું હતું. આ સાથે આર્જેન્ટિનાએ તેના સ્ટાર ખેલાડી મેસ્સીના આંસુ પણ વ્યર્થ ન જવા દીધા. વાસ્તવમાં, મેસ્સી ઈજાને કારણે મેચની 66મી મિનિટે મેદાનની બહાર નીકળી ગયો હતો, ત્યારબાદ તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. આર્જેન્ટિનાની ટીમે આખરે કોલંબિયાને હરાવીને તેના સ્ટાર પ્લેયરના આંસુની કિંમત મેળવી લીધી. ચેમ્પિયન તરીકે આર્જેન્ટિનાના ખિતાબ પર મહોર મારનાર મેચનો એકમાત્ર ગોલ 112મી મિનિટે થયો હતો.

| Updated on: Jul 15, 2024 | 7:00 PM
Share
આર્જેન્ટિનાએ કોપા અમેરિકા કપમાં પોતાનું ટાઈટલ બચાવ્યું છે. આર્જેન્ટિના સતત બીજી વખત કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું છે. આ વખતે ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે કોલંબિયાને હરાવ્યું છે. આ મેચનો નિર્ણય વધારાના સમયમાં થયો હતો.

1 / 5
આ એકંદરે ત્રીજી વખત અને સતત બીજી વખત આર્જેન્ટિના કોપા અમેરિકા કપમાં ચેમ્પિયન બન્યું છે. આર્જેન્ટિનાએ પ્રથમ વખત 1993માં મેક્સિકોને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. જે બાદ મેસ્સીની કપ્તાનીમાં આર્જેન્ટિના 2023માં બ્રાઝિલને હરાવીને બીજી વખત ચેમ્પિયન બન્યું હતું. અને, હવે ત્રીજી વખત ફાઈનલમાં કોલંબિયાને હરાવી ચેમ્પિયન બન્યું છે.

2 / 5
આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચે રમાયેલી મેચના બંને હાફ ગોલ રહિત રહ્યા હતા. આ પછી રમત એક્સ્ટ્રા ટાઈમમાં ગઈ, જ્યાં આર્જેન્ટિનાએ 112મી મિનિટે ગોલ કરવામાં સફળતા મેળવી. આ ગોલ આર્જેન્ટિના માટે સ્ટ્રાઈકર લૌટ્રે માર્ટિનેઝે કર્યો હતો. જો એક્સ્ટ્રા ટાઈમમાં પણ બંને ટીમો વચ્ચેની રમત સમાપ્ત ન થઈ હોત તો પેનલ્ટી શૂટ આઉટ દ્વારા નિર્ણય લેવામાં આવતો હતો.

3 / 5
આર્જેન્ટિનાની આ જીત તેને ચેમ્પિયન બનાવવામાં ખાસ હતી. આ સિવાય આ જીતની કિંમત પણ મેસ્સી સાથે જોડાયેલી છે. વાસ્તવમાં, મેસ્સીને ઈજાના કારણે આ મેચ દરમિયાન અધવચ્ચે જ મેદાન છોડવું પડ્યું હતું. મેદાન છોડ્યા પછી, તે ડગઆઉટમાં બેસીને રડતો જોવા મળ્યો હતો.

4 / 5
ચોક્કસ તે સમયે મેસ્સીને ફાઈનલમાં આગળ ન રમી શકવાનો અફસોસ થતો હશે. પરંતુ, ટીમની જીત બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મેસ્સી હવે કોઈ વાતનો અફસોસ નહીં કરે. મેસ્સીએ ટીમ અને ટ્રોફી સાથે આર્જેન્ટીનાના ચેમ્પિયન બનવાની ઉજવણી પણ કરી હતી.

5 / 5
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">