AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ જે ખેલાડીને કર્યો સપોર્ટ, તેણે એકસાથે 5 ગોલ્ડ મેડલ જીત્યા

વિરાટ કોહલી (Virat Kohli) એમએસ ધોની, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ પણ પૂજા બિશ્નોઈના મોટા ફેન છે. 5 વર્ષની ઉંમરે પૂજાએ સિક્સ પેક એબ્સ બનાવીને દુનિયામાં છવાઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 4:02 PM
Share
વિરાટ કોહલીએ જે યુવા ભારતીય એથલીટને મદદ કરી છે તે યુવા ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે આ સાથે 5 ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યા છે(Virat Kohli Instagram)

1 / 5
પૂજા બિશ્રોઈએ અંડર 19 ઓલ ઈન્ડિયા આઈપીએસસી ટૂર્નામેન્ટમાં 3 હજાર મીટરમાં રેકોર્ડ બનાવવાની સાથે  જ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય 800 મીટર, 1500 મીટર, 4 કિમી ક્રૉસ કંન્ટ્રીનો પણ ખિતાબ જીત્યો છે. પૂજાએ બેસ્ટ એથલીટ એવોર્ડ પણ પોતાને નામ કર્યો છે. (Pooja Bishnoi instagram)

2 / 5
આટલું જ નહિ કોહલીના ફાઉડેશને જોધપુરમાં તેમણે એક ફ્લૈટ પણ આપ્યો છે. જેમાં તેની તૈયારીને લઈ કોઈ અડચણ ન આવે. એમએસ ધોની પણ પુજાની મોટી ચાહક છે. આ બંન્ને જાહેરાતમાં પણ એક સાથે જોવા મળી ચૂક્યા છે.(Pooja Bishnoi instagram)

3 / 5
પૂજા બિશ્રોઈએ 5 ખિતાબ જીતી વિરાટ કોહલીનો આભાર માન્યો છે. તેમણે અહિ સુધી પહોંચવા માટે કોહલી અને તેના ફાઉડેશનનો મોટો હાથ છે(Pooja Bishnoi instagram)

4 / 5
5 વર્ષની ઉંમરમાં સિક્સ પૈક બનાવી દુનિયાભરમાં છવાઈ પૂજા બિશ્રોઈ 3 વર્ષની ઉંમરમાં એથ્લિટ બનવાનું નક્કી કરી લીધું હતુ, તેનો આ જુસ્સો જોઈ કોહલીનું ફાઉડેશન તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યું છે(Pooja Bishnoi instagram)

5 / 5
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

g clip-path="url(#clip0_868_265)">