So Expensive: મલાઈકાએ મનીષ મલ્હોત્રાની સેક્વિન સાડીમાં ધ કપિલ શર્મા શોમાં બતાવ્યો પોતાનો જલવો, જાણો તેની કિંમત

મલાઈકા અરોરા (Malaika Arora)નો આ લુક સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ મેનકા હરિસિંઘની, શુભ્રા શર્મા અને ચિંતન શાહ દ્વારા સ્ટાઈલ કરવામાં આવ્યો હતો. મલાઈકા આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 11:12 PM
મલાઈકા અરોરા દરરોજ ચર્ચામાં રહે છે અને તેમનું ચર્ચામાં રહેવાનું એક ખાસ કારણ છે તે તેમનો ડ્રેસ છે. તે ઘણીવાર અલગ અને બહેતરીન કપડાંમાં જોવા મળે છે.

1 / 8
તાજેતરમાં, મલાઇકા ધ કપિલ શર્મા શોમાં પ્રખ્યાત બોલીવુડ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી સાડીમાં જોવા મળી હતી. તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 8
મલાઇકાની આ મલ્ટી સિક્વિન્સ ફોરેસ્ટ ગ્રીન સાડી તમે લગ્નની પાર્ટી માટે કેરી કરી શકો છો. આ સાડીમાં ઘણા રંગો છે, સ્ટેટમેન્ટ પ્રિન્ટ્સ છે જેનાથી દરેક સુંદર દેખાશે.

3 / 8
આ સાડીમાં મલ્ટી શેડેડ સેલ્ફ સિક્વિન્સ એમ્બ્રોઇડરી કરવામાં આવી છે જે આ સાડીને વધુ સુંદર બનાવી રહી છે. મલાઈકાએ આ સાડી સાથે સાધારણ અને પ્લેન કટ સ્લીવ્સ વાળુ ફોરેસ્ટ ગ્રીન બ્લાઉઝ કેરી કર્યું છે.

4 / 8
તેના દેખાવને સુંદર બનાવવા માટે, મલાઈકાએ તેમના વાળને સાઇડ પાર્ટડમાં ખુલ્લા રાખ્યા છે. આ સાથે, તેમણે ચેન-લિંક નેકપીસ, એક સિલ્વર નેકલેસ, એક બ્રાસલેટ અને આંગળીમાં વીંટી પહેરી છે જે Ambrus અને Anaqaની છે જેને નિશાંત તુલસ્યાનીએ ડિઝાઇન કરી છે.

5 / 8
પોતાના ગ્લેમ લુક માટે, મલાઇકાએ તેની સાથે બ્રાઉન લિપસ્ટિક અને મેચિંગ આઇશેડો ટિન્ટ કેરી કર્યો. આ સિવાય તેમણે તેમના ગાલ પર રોઝી બ્લશ અને હાઇલાઇટર લગાવ્યા.

6 / 8
મલાઈકાની આ સાડી ભારતીય લક્ઝરી ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે જે પોતાના અનોખા ડ્રેસેજ માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે મલાઈકાની સાડીની કિંમત કેટલી છે?

7 / 8
જો તમને આ મલાઈકાની સાડી ખૂબ જ પસંદ આવી રહી છે, તો અમે તમારા માટે લાવ્યા છીએ આ મલ્ટી સિક્વિન્સ ફોરેસ્ટ ગ્રીન સાડીની મૂળ કિંમત. ડિઝાઇનરની વેબસાઇટ પર આ સાડીની કિંમત 1, 35,000 રૂપિયા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

g clip-path="url(#clip0_868_265)">