2 લાખ રૂપિયા સસ્તી થઈ આ પ્રીમિયમ 7 સીટર SUV, હવે આટલી કિંમતે મળશે

ભારતમાં SUVનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો 7 સીટર SUV પણ પસંદ કરે છે. જો તમારું બજેટ સારું છે અને પ્રીમિયમ 7 સીટર SUV ખરીદવા માંગો છો, તો Skoda તમારા માટે એક સારી ઓફર લઈને આવી છે. કાર કંપનીએ પોતાની લક્ઝુરિયસ SUV Kodiaqની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે તમને આ કાર 2 લાખ રૂપિયા સસ્તી મળશે.

| Updated on: Mar 25, 2024 | 7:40 PM
જો તમારું બજેટ સારું છે અને પ્રીમિયમ 7 સીટર SUV ખરીદવા માંગો છો, તો Skoda તમારા માટે એક સારી ઓફર લઈને આવી છે. કાર કંપનીએ પોતાની લક્ઝુરિયસ SUV Kodiaqની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. હવે તમને આ કાર 2 લાખ રૂપિયા સસ્તી મળશે.

1 / 6
સ્કોડાએ માત્ર Kodiaq SUVની કિંમતમાં જ ઘટાડો કર્યો નથી, પરંતુ વેરિઅન્ટ્સમાં પણ ફેરફાર કર્યો છે. આ SUV અગાઉ ત્રણ ટ્રિમ્સમાં ઉપલબ્ધ હતી. જેમાં સ્ટાઇલ, સ્પોર્ટલાઇન અને L&Kનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ કાર માત્ર ટોપ વેરિઅન્ટ L&Kમાં જ મળશે. કંપનીએ આ વેરિઅન્ટની કિંમતમાં 2 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

2 / 6
સ્કોડા દ્વારા વેરિઅન્ટ્સ અને કિંમતોમાં કરવામાં આવેલા નવીનતમ ફેરફારો સાથે હવે Kodiaq ખરીદવી એ પહેલા કરતાં વધુ સસ્તી બની ગઈ છે. ઓછી કિંમત હોવા છતાં પણ તમને સંપૂર્ણ સુવિધાઓનો લાભ મળશે. એટલે કે કિંમત ઘટાડી હોવા છતાં તેની ફીચર્સ-સ્પેસિફિકેશન કે એન્જિન વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

3 / 6
Skoda Kodiaq L&Kની કિંમત વિશે વાત કરીએ તો, તેની એક્સ-શોરૂમ કિંમત 41.99 લાખ રૂપિયા હતી. જે 2 લાખના ઘટાડા બાદ હવે નવી એક્સ-શોરૂમ કિંમત 39.99 લાખ રૂપિયા છે.

4 / 6
પહેલાની જેમ સ્કોડા Kodiaqમાં 2.0 લિટર ચાર સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો પાવર મળશે. પાવર ટ્રાન્સમિશન માટે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. જેનાથી કારના ચારેય પૈડાંને પાવર મળે છે.

5 / 6
સ્કોડા કોડિયાકની વિશેષતાઓમાં પિયાનો બ્લેક ડેકોર, 7 સીટ ઈન્ટિરિયર, એર કેર સાથે 3 ઝોન ક્લાઈમેટ્રોનિક એસી, કેન્ટન સાઉન્ડ સિસ્ટમ, કૂલ/હીટેડ સીટ્સ, પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરાનો સમાવેશ થાય છે. આ સિવાય 9 એરબેગ્સ, પાર્ક આસિસ્ટ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર

વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ

રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ

યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ

ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું

પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO

PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ

ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">