AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips : લગ્નની સિઝન પહેલા આ રીતે ઘરે બેસી ચમકાવી લો તમારી સ્કિન, ફોલો કરો આ ટિપ્સ

તહેવારો બાદ હવે લગ્નની સીઝન શરુ થશે. જો તમે કોઈ સગા સંબંધીઓ કે પછી ફ્રેન્ડના લગ્ન હોય, લગ્નમાં સુંદર દેખાવવા માટે છોકરીઓ મોંઘા મોંઘા પાર્લરમાં જાય છે. પરંતુ તમે ઘરે બેસીને પણ આ ટિપ્સ અપનાવી નેચરલ ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.

| Updated on: Nov 11, 2024 | 12:44 PM
Share
વેડિંગ સીઝન શરુ થશે. લગ્નમાં દરેક મહિલા સુંદર દેખાવવું પસંદ કરે છે. જેના માટે મહિલાઓ કપડાં, જ્વેલરી, અને મેકઅપની ખરીદી કરે છે. તેમજ સ્ટાઈલિશ દેખાવવા માટે મહિલાઓ કપડા અને મેકઅપ સિવાય આ વસ્તુનું પણ ધ્યાન રાખી શકે છે.

1 / 5
ગ્લોઈંગ સ્કિન વ્યક્તિના લુકને અટ્રેક્ટિવ બનાવવામાં મદદ કરે છે. જો તમે પણ લગ્ન પ્રસંગમાં સુંદર દેખાવવા માંગો છો, તો સૌથી પહેલા તમારી સ્કિનનું ધ્યાન રાખો. જેના માટે મહિલાઓ પાર્લરમાં જઈ ફેશિયલ કરાવે છે પરંતુ કેટલીક મહિલાઓ પાસે વ્યસ્ત શેડ્યુલમાં પાર્લર જવાનો પણ સમય હોતો નથી. તો આજે અમે તમને ઘરે બેસી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમે નેચરલ સ્કિન ગ્લો મેળવી શકો છો.

2 / 5
પ્રદુષણ અને ધૂળ-માટીના કારણે સ્ક્રિન ડેમેજ થવા લાગે છે. જેના માટે તમારે સ્કિન કેર રુટિન જરુર અપનાવવું જોઈએ. જો તમારી પાસે દરરોજ પાર્લરમાં જવાનો સમય નથી. તો અઠવાડિયામાં એકથી બે વખત સ્ક્રબ જરુર કરો. જો સ્કિન પર પિંપલ છે તો એક્સપર્ટની મદદ જરુર લો.

3 / 5
સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવવા માટે તમારે કેટલાક ઘરેલું નુસખા પણ અપનાવવા જોઈએ. જેનાથી તમારી સ્કિનને નેચરલ પોષણ મળી શકે, આ સિવાય હળદર, ચણાનો લોટ, મુલ્તાનની માટી કે પછી ચંદન પેક  બનાવી અઠવાડિયામાં 2 વખત લગાવી શકો છો.

4 / 5
ક્લીજિંગ બાદ મસાજ કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. જેના માટે તમે ફેસ સીરમ કે પછી ઓયલ અને બરફથી ચેહરામાં મસાજ કરી શકો છો. આ સિવાય તમે રોલરનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય મસાજ અને ફેશિયલ એક્સરસાઇઝથી પણ સ્કિન હેલ્ધી અને ગ્લોઈંગ રહે છે.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

g clip-path="url(#clip0_868_265)">