AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver : ‘ચાંદી’ તો સોનાથી પણ આગળ નીકળી ! બંને ધાતુના ભાવમાં જમીન-આસમાનનો ફરક, મધ્યમ વર્ગને રાહત પણ રોકાણકારો ધોવાયા

મજબૂત અમેરિકન ડોલર અને ઘટતી વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે સોનાના ભાવમાં વધુ એકવાર ઘટાડો જોવા મળ્યો છે. બીજીબાજુ ચાંદીના ભાવમાં વધારો થયો છે.

| Updated on: Nov 03, 2025 | 7:44 PM
Share
સોમવાર, 3 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હીમાં સોનાના ભાવ ઘટ્યા. મજબૂત અમેરિકન ડોલર અને ઘટતી વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે રોકાણકારોનો સુરક્ષિત રોકાણમાં રસ ઘટ્યો, જેના કારણે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹300 ઘટ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9% શુદ્ધ સોનાનો ભાવ ₹1,25,600 થી ઘટીને ₹1,25,300 પ્રતિ 10 ગ્રામ થયો.

1 / 5
આ દરમિયાન, 99.5% શુદ્ધ સોનાનો ભાવ ₹300 ઘટીને ₹1,24,700 પ્રતિ 10 ગ્રામે બંધ થયો. જો કે, શુક્રવારે તે પ્રતિ 10 ગ્રામ ₹1,25,000 (કર સહિત) પર બંધ થયો હતો.

2 / 5
નોંધનીય છે કે, સોના સામે ચાંદીના ભાવમાં વધારો થયો. શુક્રવાર, 31 ઓક્ટોબરના રોજ પ્રતિ કિલોગ્રામ રૂ. 1,53,000 ની સરખામણીમાં ચાંદીના ભાવ રૂ. 1,000 વધીને રૂ. 1,54,000 થયા. વધુમાં, 6 મુખ્ય ચલણ સામે યુએસ ડોલરની મજબૂતાઈને માપતો ડોલર ઇન્ડેક્સ સોમવારે 0.09 ટકા વધીને 99.89 થયો. ડોલરના મજબૂત થવાથી સોનાના ભાવ પર દબાણ આવ્યું અને બુલિયન બજારમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો.

3 / 5
વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવ નરમ પડ્યા. હાજર સોનાના ભાવ 0.14 ટકા ઘટીને $3,996.77 પ્રતિ ઔંસ થયા, જ્યારે હાજર ચાંદી સહેજ ઘટીને $48.64 પ્રતિ ઔંસની આસપાસ આવી. રિલાયન્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ જીગર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "સોમવારે સોનાના ભાવ $4,000 પ્રતિ ઔંસથી નીચે આવી ગયા. આ ઘટાડો પાછલા સત્રથી ચાલુ રહ્યો, કારણ કે વધુ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ અને અમેરિકા-ચીન વેપાર કરાર બાદ સુરક્ષિત રોકાણની માંગ ઘટી ગઈ છે."

4 / 5
હવે આ બધા વચ્ચે ચીને સોનાના વેચાણ પરનો જૂનો ટેક્સ ઇન્સેન્ટીવ દૂર કર્યો છે. આ નિર્ણય સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો કરી શકે છે અને તેની માંગ નબળી પડી શકે છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "રોકાણકારો હવે આ અઠવાડિયે આવનારા યુએસ આર્થિક ડેટા પર નજર રાખશે, જેમાં ISM PMI અને ADP પ્રાઇવેટ પેરોલ ડેટાનો સમાવેશ થાય છે. આ ડેટા યુએસ નાણાકીય નીતિ પર વધુ સંકેતો આપશે."

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ

યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત

કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">