Bigg Boss 18 : બિગ બોસમાં થવા જઈ રહી છે ત્રીજા વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી, જાણો કોણ છે આ સ્પર્ધક

બિગ બોસ એક એવો શો છે, જેને ચાહકો ખુબ પસંદ કરે છે. હવે આ શોને લઈ એક નવી અપટેડ પણ સામે આવી રહી છે. જેને સાંભળી ચાહકો ખુબ ખુશ થઈ જશે. તો જાણો બિગ બોસમાં એન્ટ્રી કરવા જઈ રહેલી વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક કોણ હશે.

| Updated on: Nov 17, 2024 | 1:10 PM
બિગ બોસ 18માં થોડા દિવસ પહેલા દિગ્વિજય સિંહ રાઠી અને કશિશ કપૂરની વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી થઈ છે. હવે આ શોમાં વધુ એક નવા વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી થવા જઈ રહી છે.

1 / 5
તો ચાલો આપણે જાણીએ આ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર સ્પર્ધક કોણ છે. તમને જણાવી દઈએ કે, વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક અભિનેત્રી છે. તેનું નામ એડિન રોઝ છે.

2 / 5
  તમને જણાવી દઈએ કે,એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો છે. 4 વર્ષ પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી. અભિનેત્રી એડિન રવિ તેજાની ફિલ્મ રાવણાસુરમાં આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે.

3 / 5
 એડિન રોઝની બિગ બોસ 18માં એન્ટ્રીથી શોમાં ગ્લેમર્સનો તડકો પણ લાગશે. થોડા દિવસોમાં એડિન રોઝ બિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરશે.

4 / 5
એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેનું સોશિયલ મીડિયા ખુબ જ ગ્લેમર્સ ફોટોથી ભરેલું છે. એડિના સોશિયલ મીડિયા બાદ બિગ બોસ 18માં હોટનેસનો તડકો લગાવવા આવી રહી છે.

5 / 5
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">