Phone Tips : લોકેશન ટ્રેકિંગ રોકો ! કઈ Apps કરી રહી તમારી જાસૂસી આ રીતે કરો ચેક

ઘણી મોબાઈલ એપ્લિકેશન્સ ગુપ્ત રીતે યુઝર્સનું લોકેશન ટ્રેક કરે છે. આ લેખમાં, અમે તમને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપીશું કે કેવી રીતે તમે તમારા ફોનની સેટિંગ્સમાં જઈને ચકાસી શકો છો કે કઈ એપ્સ તમારું લોકેશન ઍક્સેસ કરી રહી છે. તમે પછી દરેક એપ માટે લોકેશન ઍક્સેસને કસ્ટમાઇઝ કરી શકો છો અથવા સંપૂર્ણપણે બંધ કરી શકો છો. તમારી પ્રાઇવેસી સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

| Updated on: Nov 17, 2024 | 10:46 AM
આજકાલ ઘણી એપ્સ યુઝર્સના લોકેશનને ટ્રેક કરે છે અને તેમને તેના વિશે ખબર પણ નથી હોતી. કોઈ તમારા લોકેશનને ટ્રેક કરે છે કે નહીં તે તમારી પસંદગી પર આધાર રાખે છે, છતાં ઘણી એપ તમને તેની જાણ થયા વિના પણ તમારા લોકેશનને ટ્રેક કરે છે. જો તમને શંકા છે કે કોઈ એપ તમારું લોકેશન ટ્રેક કરી રહી છે અથવા કોઈ પાસે તમારું લોકેશન છે, તો તમે તેને કેવી રીતે ચેક કરવું તે અહીં જાણી શકો છો. અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે ચેક કરી શકો છો કે કોઈ એપ તમારા લોકેશનને ટ્રેક કરી રહી છે કે નહીં.

1 / 7
સૌથી પહેલા તમારે તમારા ફોનમાં Settings એપમાં જઈને તેને ઓપન કરવાનું રહેશે.

2 / 7
તે પછી તમારે નીચે સ્ક્રોલ કરીને પ્રાઈવસી એન્ડ સિક્યુરિટી પર ક્લિક કરવાનું રહેશે.

3 / 7
હવે સૌથી પહેલા તમારે આપેલ લોકેશન સર્વિસ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

4 / 7
હવે તમે જોઈ શકશો કે કઈ એપ્સ તમારું લોકેશન નીચેની એપ લિસ્ટ સાથે શેર કરી રહી છે.

5 / 7
જો તમે કોઈ એપ સાથે તમારું લોકેશન શેર કરવા માંગતા નથી, તો તમે ત્યાં એ એપના આઈકોન પર ક્લિક કરી શકો છો.

6 / 7
પછી તમને નેવર, નેક્સ્ટ ટાઈમ અથવા while using the app,નો વિકલ્પ બતાવશે. તમે લોકેશન શેર કરવા નથી માગતાનો નેવર પર ક્લિ કરી લોકેશન શેર થતુ અટકાવી શકો છો

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">