DRDOની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરિક્ષણ, જાણો તેની વિશેષતા
ભારતે ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી DRDO દ્વારા વિકસાવેલી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ 5 મેકથી વધુ ઝડપે ઉડે છે અને 1500 કિમીથી વધુ રેન્જ ધરાવે છે. આ સિદ્ધિ ભારતની વધતી સૈન્ય શક્તિ અને "મેક ઇન ઇન્ડિયા" નીતિને મજબૂત બનાવે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતાને ઐતિહાસિક ગણાવી છે.
Most Read Stories