48 વર્ષની ઉંમરે કુંવારી પરંતુ 2 દીકરીની માતા છે અભિનેત્રી, 18 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બની હતી આવો છે પરિવાર
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન 49 નવેમ્બરે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતાનું ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. તેમજ તેની પર્સનલ લાઈફમાં પણ ખુબ ઉતાર ચઢાવ આવ્યા છે. તો આજે આપણે સુષ્મિતા સેનના પરિવાર વિશે વાત કરીશું.
Most Read Stories