Big Order: આ કંપનીને મળ્યો 327 ઈલેક્ટ્રિક બસો બનાવવાનો મોટો ઓર્ડર, શેર ખરીદવા રોકાણકારોની પડાપડી, ભાવમાં 98 રૂપિયાનો વધારો
ઇલેક્ટ્રિક બસ મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરની ભારે માંગ છે. મંગળવારે અને 08 ઓક્ટોમ્બરના રોજ સપ્તાહના બીજા દિવસે, આ શેર ઇન્ટ્રાડે ટ્રેડમાં શેર દીઠ 8% વધીને 1673 પર પહોંચ્યો હતો. આજે શેરના ભાવમાં 98 રૂપિયાથી વધારેનો વધારો આવ્યો હતો, જેના કારણે આજે શેર 6 ટકાથી વધુ વધ્યો હતો.
Most Read Stories