Biggest IPOs ! પૈસા તૈયાર રાખજો ! આવી રહ્યા છે 3 દિગ્ગજ કંપનીના IPO, જાણો ક્યારે થઈ શકે છે લોન્ચ
આ સિવાય અન્ય એક કંપની પણ IPOની રેસમાં ભાગ લેવા તૈયાર છે. આ કંપનીનું નામ NTPC ગ્રીન એનર્જી છે. કંપની NTPCની પેટાકંપની છે અને નવેમ્બર સુધીમાં 10,000 કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. દેશનો સૌથી મોટો IPO 21,000 કરોડનો ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો હતો. તમને જણાવી દઈએ કે IPO દસ્તાવેજો જૂનમાં ફાઈલ કરવામાં આવ્યા હતા.
Most Read Stories