AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsungના બે નવા ધમાકેદાર ફોલ્ડેબલ ફોન સત્તાવાર લોન્ચિંગ પહેલાં જ કિંમત અને ફીચર્સ થાય લીક

સેમસંગના આગામી અનપેક્ડ ઇવેન્ટ પહેલાં જ તેના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોનની વિગતો ઓનલાઇન વાયરલ થઈ ગઈ છે. સ્માર્ટફોન પ્રેમીઓ માટે આ વિગતો ખૂબ જ ચોંકાવનારી છે. કિંમત અને કેમેરા પ્રોસેસર જાણીને ઉડી જશે હોશ!

| Updated on: May 21, 2026 | 8:10 PM
Share
દક્ષિણ કોરિયાની દિગ્ગજ ટેક કંપની સેમસંગના આગામી અનપેક્ડ ઇવેન્ટની આખી દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. પરંતુ આ સત્તાવાર લોન્ચિંગ પહેલાં જ કંપનીના નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઈને બજારમાં એક મોટો ધડાકો થયો છે. જોકે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ ઇન્ટરનેટ પર Galaxy Z Fold 8, Galaxy Z Flip અને લાંબા સમયથી જેની ચર્ચા હતી તે Galaxy Z Fold 8 Wide ના ફીચર્સ અને કિંમતના લીક્સ વાયરલ થઈ ગયા છે.

1 / 7
આ અહેવાલોએ સ્માર્ટફોન યુઝર્સમાં ભારે ઉત્સુકતા જગાવી દીધી છે. આવો જાણીએ અત્યાર સુધી સામે આવેલા લીક્સ અનુસાર આ સ્માર્ટફોનમાં શું ખાસ જોવા મળવાનું છે.

2 / 7
ડિસ્પ્લે અને ડિઝાઇનમાં નવો લુક: તાજેતરના અહેવાલો અનુસાર, Samsung Galaxy Z Fold 8 માં 120Hz રિફ્રેશ રેટ અને 2,600 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથેની 8 ઇંચની વિશાળ ફોલ્ડેબલ ઇનર (અંદરની) ડિસ્પ્લે જોવા મળી શકે છે. જ્યારે તેની બહારની સ્ક્રીન 6.5 ઇંચની હોવાની શક્યતા છે, જેમાં પણ 120Hz રિફ્રેશ રેટ મળશે. લીક થયેલા રેન્ડર્સ દર્શાવે છે કે કંપની આ વખતે એક નવો લાઇટ બ્લુ કલર ઓપ્શન લાવી શકે છે. ફોનને પહેલાં કરતાં વધુ પાતળો અને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે.

3 / 7
પ્રોસેસર અને પાવરફુલ બેટરી: આ બુક-સ્ટાઇલ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં ક્વોલકોમનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ આપવામાં આવી શકે છે. આ ડિવાઇસ 16GB સુધીની રેમ (RAM) અને 1TB સુધીના વિશાળ સ્ટોરેજ વેરિઅન્ટ સાથે આવી શકે છે. આ સિવાય ફોનમાં 5000mAh ની દમદાર બેટરી અને તેને ઝડપથી ચાર્જ કરવા માટે 45W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ મળવાની સંભાવના છે.

4 / 7
200MP નો સુપર કેમેરા: ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન ધમાકેદાર સાબિત થશે. લીક્સ અનુસાર, આ હેન્ડસેટમાં પાછળના ભાગે 200MP નો પ્રાઇમરી કેમેરા સેન્સર, 50MP નો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 3x ઓપ્ટિકલ ઝૂમ વાળો 10MP નો ટેલિફોટો લેન્સ મળી શકે છે. આ સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 10MP નો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે.

5 / 7
ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત?: તેની કિંમત અને લોન્ચ ડેટ પરથી હટ્યો પડદો. અહેવાલોનું માનીએ તો સેમસંગ આ ફોનને પોતાના આગામી ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટમાં 22 જુલાઈ 2026 ના રોજ લોન્ચ કરી શકે છે.

6 / 7
કિંમતની વાત કરીએ તો, આ પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં 1,84,999 રૂપિયાથી શરૂ થઈને 1,94,999 રૂપિયાની વચ્ચે લોન્ચ થઈ શકે છે. જોકે, આ તમામ વિગતો અત્યારે લીક્સ અને અફવાઓ પર આધારિત છે, તેથી સેમસંગની સત્તાવાર જાહેરાત સુધી રાહ જોવી જ રહી.

7 / 7

તડકામાં ભઠ્ઠીની જેમ ગરમ થઈ રહ્યો છે તમારો સ્માર્ટફોન ? તેને ઠંડો કરવા માટે ક્યારેય ન કરતા આ મોટી ભૂલો

Follow Us
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ

બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત

રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા

ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા

આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

g clip-path="url(#clip0_868_265)">